અમદાવાદના નરોડા વિસ્તારમાં ચોંકાવનારી ઘટના, વીડિયો વાઇરલ થતા ભાંડો ફૂટ્યો હવે બાળકો પણ સોશિયલ મીડિયા વાપરતા થયા છે. પરંતુ તેની ઘણી ખરાબ અસર બાળકોના…
View More 6 વર્ષીય બાળક પર 9 વર્ષના બાળકે કુકર્મ આચર્યુ, ભાઇએ વીડિયો ઉતાર્યોgujarat news
માર્કેટ યાર્ડમાં આજથી જણસીની આવક બંધ કરાઇ: કાલથી રજાઓ
માર્ચ એન્ડિંગ ચાલતો હોય દરેક સરકારી કચેરીઓમાં હિસાબ સહિતની કામગીરી કરાતી હોય છે. નાણાકિય વર્ષ હોવાથી રાજકોટ યાર્ડમાં પણ આવતીકાલથી અઠવાડિયાની રજા જાહેર કરવામાં…
View More માર્કેટ યાર્ડમાં આજથી જણસીની આવક બંધ કરાઇ: કાલથી રજાઓ29 કલાક બાદ અમદાવાદ-મુંબઇ રેલવે વ્યવહાર કાર્યરત
ગત રવિવારે મોડી રાતે અમદાવાદના વટવામાં રોપડ ગામ પાસે બ્રિજ પાસે બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન રાતે 11 વાગ્યાની આસપાસ ક્રેન તૂટી ગઈ હતી. આ…
View More 29 કલાક બાદ અમદાવાદ-મુંબઇ રેલવે વ્યવહાર કાર્યરતમદદનીશ કેળવણી નિરીક્ષકોને સીધું પ્રમોશન નહીં
સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવી પડશે, શિક્ષણ વિભાગનો પરિપત્ર જાહેર, રોસ્ટર પદ્ધતિ યથાવત રહેશે રાજ્યના શિક્ષણ વિભાગે મદદનીશ કેળવણી નિરીક્ષકો (વર્ગ-3)ની બઢતીના નિયમોમાં મોટો ફેરફાર કર્યો…
View More મદદનીશ કેળવણી નિરીક્ષકોને સીધું પ્રમોશન નહીંવેરાવિભાગનો વાર્ષિક લક્ષ્યાંક પૂર્ણ, વેરાની આવક 400 કરોડને પાર
આજે વધુ 4 મિલકત સીલ, સ્થળ પર રૂા. 69.95 લાખની વસુલાત મનપાના વેરાવિભાગની રિકવરી ઝુંબેશ સફળ થઈ હોય તેમ વાર્ષિક લક્ષ્યાંક 400 કરોડ આજે પૂર્ણ…
View More વેરાવિભાગનો વાર્ષિક લક્ષ્યાંક પૂર્ણ, વેરાની આવક 400 કરોડને પારકાળઝાળ ગરમી વચ્ચે એપ્રિલના પ્રથમ સપ્તાહમાં માવઠાની આગાહી
માર્ચ મહિનાનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે. માર્ચના અંતમાં અને એપ્રિલની શરૂૂઆતમાં ગુજરાતમાં આકરો તાપ તો પડશે, સાથે સાથે માવઠુ પણ થઇ શકે છે. ગુજરાતના…
View More કાળઝાળ ગરમી વચ્ચે એપ્રિલના પ્રથમ સપ્તાહમાં માવઠાની આગાહીવિવાદાસ્પદ કેલેન્ડરોનું રૂા.1.90 કરોડનું બિલ લટક્યું
ટેન્ડર વગર છાપકામ કરાવ્યા બાદ ફાઈલ કમિશનર પાસે પહોંચી પરંતુ સહી ન થતાં એજન્સીના પૈસા સલવાયા મહાનગરપાલિકાના દરેક કામ માટે ટેન્ડર પદ્ધતિ અમલમાં છે જે…
View More વિવાદાસ્પદ કેલેન્ડરોનું રૂા.1.90 કરોડનું બિલ લટક્યુંસુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓ સાથે પોલીસના ગઠબંધનનો પર્દાફાશ
સુરેન્દ્રનગર જિલ્લામાં ખનિજ માફિયાઓ સાથે સંપર્ક ધરાવતા 2 DYSP અને 2 પોલીસકર્મીઓ સામે પ્રાંત અધિકારી ગૃહ વિભાગમાં રિપોર્ટ કરશે. સુરેન્દ્રનગર જિલ્લામાં ખનિજ માફિયાઓ…
View More સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓ સાથે પોલીસના ગઠબંધનનો પર્દાફાશપ્રેમલગ્ન બાદ પ્રેમિકા પરત નહી આવતા પ્રેમીએ ફિનાઇલ પીધુ
પડધરીના વિસમણની ઘટના: આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવારમાં ખસેડાયો મૂળ રાજકોટના વતની અને પ્રેમ લગ્ન બાદ પડધરીના વિસામણ ગામે રહેતા યુવાને પત્ની મોસાળમાં રોકાવા ગયા…
View More પ્રેમલગ્ન બાદ પ્રેમિકા પરત નહી આવતા પ્રેમીએ ફિનાઇલ પીધુમહુવામાં આઇસ્ક્રિમની લાલચ આપી આધેડે ત્રણ કિશોરીઓને ગુપ્તાંગ બતાવ્યું
મહુવા તાલુકાના કતપર ગામમાં રહેતો એક આધેડ ગામમાં જ રહેતી ત્રણ માસુમ બાળાને આઇસ્ક્રીમ ખવડાવવાની લાલચ આપી પોતાની સાથે લઇ ગયો હતો અને કાંટાની…
View More મહુવામાં આઇસ્ક્રિમની લાલચ આપી આધેડે ત્રણ કિશોરીઓને ગુપ્તાંગ બતાવ્યું