શહેરનાં દેવપરામા આવેલા વિવેકાનંદ સોસાયટી શેરી નં ર મા રહેતા મુળ બીહારનાં પરણીતાએ બીમારીથી સારવારમા દમ તોડયો હતો. આ ઘટનામા ભકિતનગર પોલીસનાં સ્ટાફે કાગળો કરી…
View More દેવપરાની વિવેકાનંદ સોસાયટીમાં પરિણીતાનું બેભાન હાલતમાં મોતgujarat news
કીટીપરા આવાસમાં ગાળો બોલવાની ના પાડતા દંપતી સહિત ત્રણ પર હુમલો
શહેરમા કીટીપરા આવાસ યોજના પાસે જાહેરમા ગાળો બોલવા મામલે દંપતી સહીત 3 પર છ શખ્સોએ હુમલો કર્યો હતો. આ ઘટનામા પ્રનગર પોલીસ મથકે ગુનો…
View More કીટીપરા આવાસમાં ગાળો બોલવાની ના પાડતા દંપતી સહિત ત્રણ પર હુમલોસાંઇબાબા સર્કલ પાસેથી યુપીનો શખ્સ ગાંજા સાથે ઝડપાયો, સુરેન્દ્રનગરના શખ્સનું નામ ખુલ્યું
રાજકોટ શહેરમા યુવાધન નશાનાં રવાડે ના ચડે તેમજ નાર્કોટીકસ પદાર્થોનુ વેચાણ અટકાવવા માટે સે નો ટુ ડ્રગ્સ મિશન અંતર્ગત પોલીસ દ્વારા નાર્કોટીકસ પદાર્થનુ વેચાણ…
View More સાંઇબાબા સર્કલ પાસેથી યુપીનો શખ્સ ગાંજા સાથે ઝડપાયો, સુરેન્દ્રનગરના શખ્સનું નામ ખુલ્યુંમારામારી, ફરજમાં રૂકાવટ અને લૂંટના ગુનામાં સંડોવાયેલા બે શખ્સો પાસામાં ધકેલાયા
નામચીન યાકુબ મોટાણીના પુત્રને અને મીલન ઉર્ફે એમકેને સુરત જેલમાં મોકલ્યા નાનામવા જીવરાજ પાર્ક નજીક લક્ષ્મણ ટાઉનશીપમાં રહેતા અને મારામારી, દારૂૂ, – માદક પદાર્થ…
View More મારામારી, ફરજમાં રૂકાવટ અને લૂંટના ગુનામાં સંડોવાયેલા બે શખ્સો પાસામાં ધકેલાયાતું ફીલ્ડમાં કેમ જતો નથી ? ગ્રામ શક્તિ ફાઇનાન્સના સુપર વાઇઝરની લોન ઓફિસરને ધમકી
શહેરનાં માધાપર ગામમા આવેલી ગ્રામ શકિત ફાઇનાન્સમા સુપર વાઇઝરે લોન ઓફીસરને ફીલ્ડમા જવા બાબતે ધમકી આપી બોચી પકડતા પોલીસમા ફરીયાદ નોધવામા આવી છે. વધુ વિગતો…
View More તું ફીલ્ડમાં કેમ જતો નથી ? ગ્રામ શક્તિ ફાઇનાન્સના સુપર વાઇઝરની લોન ઓફિસરને ધમકીજેતપુરમાં 8.34 લાખનું સોનું લઇ ભાગેલા રાજકોટનો ગઠીયો ઝડપાયો
જેતપુરમાં રહેતા સોની વેપારી સાથે રૂા. 8.34 લાખની છેતરપીંડી કરનાર રાજકોટના ગઠિયાને પોલીસે ઝડપી લીધો છે. ગ્રાહક બનીને સોની વેપારી પાસેથી 10 તોલા સોનાની રૂા.…
View More જેતપુરમાં 8.34 લાખનું સોનું લઇ ભાગેલા રાજકોટનો ગઠીયો ઝડપાયોરાજકુમારના મોત મામલે ગમે ત્યારે હાઇકોર્ટમાં પીટીશન
કેસ અકસ્માતનો છે તો કાગળો કેમ પૂરતા નથી આપી રહ્યા: વકીલ દિનેશ પાતર કુવાડવા પીઆઇ રજિયાએ જરૂરી કાગળો આપવાની મૃતકના વકીલને ના પાડી દીધી મૂળ…
View More રાજકુમારના મોત મામલે ગમે ત્યારે હાઇકોર્ટમાં પીટીશનBZ પોન્ઝી સ્કીમમાં રૂા.422 કરોડનું કૌભાંડ, 11183 લોકો સાથે છેતરપિંડી
બીઝેડ ગ્રુપના કૌંભાડને મુદ્દો વિધાનસભા ગૃહમાં ગાજયો હતો જેમાં સરકારે પણ સ્વીકાર્યુ કે,પોન્ઝી સ્કીમમાં 4.22 અબજનું કૌંભાડ થયું છે,આ કૌંભાડમાં 11,183 લોકો સાથે છેતરપિંડી થઈ…
View More BZ પોન્ઝી સ્કીમમાં રૂા.422 કરોડનું કૌભાંડ, 11183 લોકો સાથે છેતરપિંડીગિફટ સિટીમાં એક વર્ષમાં 19915 લી. બિયર અને 3324 લી. દારૂનું વેંચાણ
ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રમાં પ્રશ્નોતરી કાળ ચાલી રહ્યો છે. સામાન્ય વહીવટી સુધારણા તાલીમ અને આયોજન ગૃહ અને પોલીસ હાઉસિંગ, મહેસૂલ અને શહેરી વિકાસ, શહેરી ગૃહ…
View More ગિફટ સિટીમાં એક વર્ષમાં 19915 લી. બિયર અને 3324 લી. દારૂનું વેંચાણવિધાનસભામાં ધારાસભ્યોને ઉંઘવાની અને સીસકારા બોલાવવાની મનાઇ!
વિધાનસભામાં હવે બજેટ સત્રનું છેલ્લુ સપ્તાહ છે ત્યારે ધારાસભ્યોને ગૃહમાં કેવા નિયમ પાળવા અને કઇ બાબતોનું ધ્યાન રાખવું તે અંગેની જાણકારી દંડક દ્વારા આપવામાં આવી…
View More વિધાનસભામાં ધારાસભ્યોને ઉંઘવાની અને સીસકારા બોલાવવાની મનાઇ!