ખનીજ માફિયાઓના ગુપ્ત સ્થળો સુધી પહોંચ્યુ તંત્ર, લેન્ડગ્રેબીંગ સુધીના તોળાતા પગલા થાનગઢના જામવાડી ભડુલાની સીમમાં કરોડો રૂૂપિયાની ખનીજ ચોરી ઝડપાયા બાદ ત્રણ દિવસ અને…
View More થાનગઢ નજીક છૂપાવેલો 1200 ટન કાર્બોસેલ ઝડપાયોgujarat news
CMના સંબોધન સમયે જ ભાજપના 40 MLA ગાયબ
વિધાનસભાના અંતિમ દિવસે દંડકની સૂચનાનો ઉલાળિયો થતા ભાજપ હાઇકમાન્ડ પણ નારાજ, ખુલાસા પૂછાય તેવી શકયતા ગુજરાત વિધાનસભાના અંતિમ દિવસે મુખ્યમંત્રીના સંબોધનમાં તમામ ધારાસભ્યોને હાજર…
View More CMના સંબોધન સમયે જ ભાજપના 40 MLA ગાયબભાજપ સરકારથી નારાજ વિક્રમ ઠાકોરને કેજરીવાલના ગલગલીયા
ગુજરાત વિધાનસભામાં તાજેતરમાં અમુક કલાકારોને રાજ્ય સરકારે મુલાકાત માટે બોલાવ્યા હતા. જેમાં વિક્રમ ઠાકોરને આમંત્રણ આપવામાં ન આવતા તે નારાજ થયા હતા. ત્યારબાદ રાજ્ય…
View More ભાજપ સરકારથી નારાજ વિક્રમ ઠાકોરને કેજરીવાલના ગલગલીયાહિટ એન્ડ રનની ઘટનામાં નબીરાને બચાવવા ડ્રાઇવર બદલી નખાયો
રાજકોટ તાલુકા પોલીસે ખેલ પાડયાનો આરોપ, સીસીટીવી ફૂટેજ રજૂ કરાતા તપાસનો આદેશ ભાભા ગેસ્ટ હાઉસના માલિકના પુત્ર અને સૌરાષ્ટ્ર યુનિ.ના કાયદા વિભાગના હેડના પુત્રને બચાવી…
View More હિટ એન્ડ રનની ઘટનામાં નબીરાને બચાવવા ડ્રાઇવર બદલી નખાયો‘માપમાં રહો’ સ્વામિનારાયણના સાધુઓને આચાર્ય રાકેશપ્રસાદની અપીલ
જેમ આપણને આપણા ઇષ્ટદેવની ખુમારી હોય તે રીતે અન્ય ભકતોની પણ તેમના ઇષ્ટદેવ પ્રત્યે ખુમારી હોય છે સ્વામીનારાયણના સાધુઓ દ્વારા સનાતન ધર્મના દેવી-દેવતાઓ બાબતે અયોગ્ય…
View More ‘માપમાં રહો’ સ્વામિનારાયણના સાધુઓને આચાર્ય રાકેશપ્રસાદની અપીલભાવનગરના સરતાનપરમાં આખલાએ વૃધ્ધનો ભોગ લીધો
ઢીંક મારી દેતા સારવાર બાદ મોત ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સરતાનપર ગામના વૃદ્ધનું ખૂટિયાએ ઢીક મારી પછાડી દેતા સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ બનાવ…
View More ભાવનગરના સરતાનપરમાં આખલાએ વૃધ્ધનો ભોગ લીધોઅમરેલીમાં પેટ્રોલ પંપનો માલીક નિવૃત્ત એસ.ટી. કર્મચારીના 50 લાખ ઓળવી ગયો
બે-ત્રણ મહિનામાં આપી દઇશ તેવા બહાના કાઢતા અંતે પોલીસમાં ફરિયાદ નોંધાઇ અમરેલીમા ચક્કરગઢ રોડ પર અમૃતધારા સોસાયટી શેરી નં-4મા રહેતા અરવિંદભાઇ ડાયાભાઇ ગોહિલે આ…
View More અમરેલીમાં પેટ્રોલ પંપનો માલીક નિવૃત્ત એસ.ટી. કર્મચારીના 50 લાખ ઓળવી ગયોગોંડલના ધરાળા ગામે પત્નીના પ્રેમીએ પતિ ઉપર કર્યો હુમલો
ગોંડલ તાલુકાનાં ઘરાળા ગામે પત્નિ સાથે પ્રેમસંબંધ નહી રાખવા સમજાવવા ગયેલા પતિને પત્નિનાં પ્રેમીએ ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા બનાવ અંગે સુલતાનપુર…
View More ગોંડલના ધરાળા ગામે પત્નીના પ્રેમીએ પતિ ઉપર કર્યો હુમલોભાવનગર પંથકમાં જમીન વેચવા બાબતે ઝઘડામાં ભાઈના હાથે ભાઈની હત્યા
જળ જમીન અને જોરૂૂ એ ત્રણ કજિયાના છોરું. આ ઉક્તિને સાર્થક કરતો વધુ એક બનાવ ભાવનગર પંથકમાં બનવા પામ્યો છે. જેમાં કૌટુંબિક જમીન વેચવા બાબતે…
View More ભાવનગર પંથકમાં જમીન વેચવા બાબતે ઝઘડામાં ભાઈના હાથે ભાઈની હત્યાસલામત સવારી મોંઘી: એસટીના ભાડામાં તોતિંગ વધારો
રાજકોટથી અમદાવાદ જવા માટે હવે ચૂકવવા પડશે વધુ 17 રૂપિયા: મુસાફરો માટે 10 ટકા બોજ ઝિંકાયો: 2023થી અત્યાર સુધીમાં ટિકિટ 38 ટકા મોંઘી થઇ ગુજરાત…
View More સલામત સવારી મોંઘી: એસટીના ભાડામાં તોતિંગ વધારો