ગોંડલ, જામકંડોરણા, પડધરી, કોટડાસાંગાણી, લોધીકા અને જેતપુરમાં પોલીસનું ગુનેગારો અને હિસ્ટ્રીશીટરો સામે મેગા ડીમોલિશન ઓપરેશન સૌરાષ્ટ્રમાં લીસ્ટેડ ગુનેગારોની યાદી તૈયાર કર્યા બાદ રાજકોટ રેંજ આઈજી…
View More જિલ્લાના 4 મહિલા સહિત 11 ગુનેગારોના ગેરકાયદે દબાણો ઉપર બુલડોઝર ફર્યાgujarat news
મનપાને ET GOVERNMENT DIGI TECH એવોર્ડ એનાયત
દેશનાં અગ્રણી અખબાર The Economic Times દ્વારા દર વર્ષે જુદી જુદી કેટેગરીમાં શ્રેષ્ઠ કામગીરી અંગે સમગ્ર ભારતમાંથી પ્રોજેક્ટ મંગાવવામાં આવે છે અને આ પ્રોજેક્ટનું…
View More મનપાને ET GOVERNMENT DIGI TECH એવોર્ડ એનાયતઅમદાવાદના જ્વેલર્સે બનાવ્યો IPL ઇન્સ્પાયર્ડ લેબગ્રોન હિરો
આઇ.પી.એલનો જંગ હવેતિવ્ર બન્યો છે. ત્યારે ક્રિકેટ રસિયાઓ અવનવા અખતરા કરતા હોય છે ત્યારે અમદાવાદના ક્રિકેટ રસિકે ક્રિકેટ ઇન્સ્પાર્યડ લેબગ્રોન ડાયમંડ તૈયાર કર્યો છે.…
View More અમદાવાદના જ્વેલર્સે બનાવ્યો IPL ઇન્સ્પાયર્ડ લેબગ્રોન હિરોઅમાસ-સૂર્યગ્રહણ-શનિવારના સંગમે શનિમંદિરમાં ભકતોનું ઘોડાપુર
આજે વિક્રમ સંવત 2018ના ફાગણમાસની કૃષ્ણપક્ષ અમાસનો દિવસ છે. સાથે જ શનિવાર અને સૂર્યગ્રહણ પણ છે. ત્યારે રાજકોટના જયૂબેલી ગાર્ડન પાસે આવેલા શનિદેવના પૌરાણીક મંદિરે…
View More અમાસ-સૂર્યગ્રહણ-શનિવારના સંગમે શનિમંદિરમાં ભકતોનું ઘોડાપુરથાઇલેન્ડમાં રાજકોટના 500 પ્રવાસી હેમખેમ
મોટાભાગના પતાયા, ફૂકેત અને ક્રાબીમાં રોકાયા, બેંગકોકમાં એક બિલ્ડિંગ પડવા સિવાય કોઇ ખુંવારી નથી વિમાન વ્યવહાર કલાકોમાં જ રાબેતા મુજબ ચાલુ થઇ જતાં અમદાવાદથી…
View More થાઇલેન્ડમાં રાજકોટના 500 પ્રવાસી હેમખેમસિવિલ હોસ્પિટલની બેદરકારી: તબીબોએ દાખલ ન કરતાં દર્દીનું બાંકડાં પર જ મોત
રાત્રે સારવારમાં આવતા દવા આપી જવા દેવાયા, રાત આખી બાંકડાં પર જ બેસી રહેતા ત્યાં જ દમ તોડી દીધો શહેરની સિવિલ હોસ્પિટલ અવાર નવાર કોઇ…
View More સિવિલ હોસ્પિટલની બેદરકારી: તબીબોએ દાખલ ન કરતાં દર્દીનું બાંકડાં પર જ મોતહાઇકોર્ટની ચાબૂક બાદ જ્ઞાન લાદ્યું, એજ્યુ. ટ્રિબ્યુનલ સવારે 11થી સાંજે પ સુધી ચાલુ રહેશે
ગુજરાત એજ્યુકેશન સર્વિસ ટ્રિબ્યુનલમાં શિક્ષણ વિભાગના કર્મચારીઓના અનેક કેસો લાંબા સમય સુધી અટવાયેલા રહેતા હોવાની ચોંકાવનારી હકીકત હાઇકોર્ટ સમક્ષ આવ્યા બાદ શિક્ષણ વિભાગના સચિવને સમગ્ર…
View More હાઇકોર્ટની ચાબૂક બાદ જ્ઞાન લાદ્યું, એજ્યુ. ટ્રિબ્યુનલ સવારે 11થી સાંજે પ સુધી ચાલુ રહેશેસર્વેશ્ર્વર વોંકળાનો 1.83 કરોડનો વધારાનો ખર્ચ નામંજૂર
નવેસરથી ટેન્ડર બહાર પડાશે, મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 55.64 કરોડના ખર્ચને બહાલી મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટિની બેઠકમાં આજે 39 દરખાસ્ત રજુ કરવામાં આવેલ જે પૌકી સર્વેશ્ર્વર…
View More સર્વેશ્ર્વર વોંકળાનો 1.83 કરોડનો વધારાનો ખર્ચ નામંજૂરવડોદરામાં હિટ એન્ડ રનની ઘટના: ડમ્પરે માતા-પુત્રીને અડફેટે લેતાં એકનું મોત
વડોદરામાં ફરી ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. વાઘોડિયાના માળોધર રોડ પર પૂરપાટ ઝડપે જઈ રહેલા ડમ્પરે માતા-પુત્રીને અડફેટે લીધા હતા. આ હિટ…
View More વડોદરામાં હિટ એન્ડ રનની ઘટના: ડમ્પરે માતા-પુત્રીને અડફેટે લેતાં એકનું મોતઅનૈતિક સંબંધમાં પરિવારનો માળો પિંખાયો; પતિએ ઠપકો આપતા પત્નીનો ઝેરી દવા પી આપઘાત
જસદણના ભાડલા ગામની ઘટના: પરિણીતાના મોતથી બે સંતાને માતાની મમતા ગુમાવી જસદણના ભાડલા ગામે પત્નીને અનૈતિક સબંધ રાખવા મુદ્દે પતિએ ઠપકો આપ્યો હતો. જે ઠપકાથી…
View More અનૈતિક સંબંધમાં પરિવારનો માળો પિંખાયો; પતિએ ઠપકો આપતા પત્નીનો ઝેરી દવા પી આપઘાત