વેરાવળ તાલુકાના સુપાસી ગામે પૈસાની લેતીદેતી બાબતે મનદુખ થવાના લીધે થયેલ 23 વર્ષના યુવાનને માર મારી જીવલેણ ઇજા પહોંચાડતા મર્ડરનો ગુન્હો નોંધાયેલ જે ગુન્હાના આરોપીઓને…
View More વેરાવળના સુપાસી ગામે પૈસાની લેતી દેતી મામલે યુવાનની હત્યા, ચાર ઝડપાયાgujarat news
જામખંભાળિયા નજીક અજાણ્યા વાહનની ઠોકરે યુવાનનું અપમૃત્યુ
ખંભાળિયાના વિનાયક સોસાયટી વિસ્તારમાં રહેતા ધર્મેન્દ્રસિંહ જયેન્દ્રસિંહ જાડેજા નામના 37 વર્ષના યુવાન શનિવારે રાત્રે પગપાળા ચાલીને જોગવડ ખાતે જઈ રહ્યા હતા. ત્યારે રાત્રિના…
View More જામખંભાળિયા નજીક અજાણ્યા વાહનની ઠોકરે યુવાનનું અપમૃત્યુદ્વારકા જગત મંદિરમાં પોલીસની આડોડાઇ સામે ભક્તોમાં રોષ
લાગતા વળગતાઓને વચ્ચેથી ધુસાડાતા અવ્યવસ્થા સર્જાઇ, પોલીસ સાથે યાત્રિકોના ઘર્ષણનો વીડિયો વાયરલ થતાં યાત્રિકોમા ભારે કચવાટ યાત્રાધામ દ્વારકામાં રવિવારે સવારે જગત મંદિર પરિસરમાં વહેલી સવારથી…
View More દ્વારકા જગત મંદિરમાં પોલીસની આડોડાઇ સામે ભક્તોમાં રોષથાનગઢમાં ખનીજચોરો ઉપર ફરી તંત્રના દરોડા
થાનગઢ તાલુકામાં ખનીજ ચોરીના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. ચોટીલાના નાયબ કલેકટર એચ.ટી.મકવાણા અને મામલતદારની સંયુક્ત ટીમે આકસ્મિક દરોડા પાડ્યા હતા. ખાખરાવાળી વિસ્તારમાં આવેલી…
View More થાનગઢમાં ખનીજચોરો ઉપર ફરી તંત્રના દરોડાસુરતથી વડિયા આવવા હવે ડેઇલી ટ્રેનનો લાભ મળશે
થાનગઢ તાલુકામાં ખનીજ ચોરીના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. ચોટીલાના નાયબ કલેકટર એચ.ટી.મકવાણા અને મામલતદારની સંયુક્ત ટીમે આકસ્મિક દરોડા પાડ્યા હતા. ખાખરાવાળી વિસ્તારમાં આવેલી…
View More સુરતથી વડિયા આવવા હવે ડેઇલી ટ્રેનનો લાભ મળશેદેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાહનોની સીરીઝના ગોલ્ડન તથા સિલ્વર નંબરો માટે ઇ-ઓક્શન પ્રક્રિયા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાહન માલિકો માટે ટ્રાન્સપોર્ટ કેટેગરીની સિરિઝ 37- વી, ક્ધસ્ટ્રક્શન વાહનો (ઓટીએચ કેટેગરી)ની સિરિઝ 37-એસ, ટુ વ્હીલર કેટેગરીની સિરિઝ 37-કયુ તેમજ 37-પી,…
View More દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાહનોની સીરીઝના ગોલ્ડન તથા સિલ્વર નંબરો માટે ઇ-ઓક્શન પ્રક્રિયાભાણવડના બરડા ડુંગર વિસ્તારમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની સૂચના મુજબ એલસીબીની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં શનિવારે એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા…
View More ભાણવડના બરડા ડુંગર વિસ્તારમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈબેટ દ્વારકામાં 125 વર્ષ જૂનું નેપાળી શૈલીનું મંદિર મળ્યું
દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકામાં એક ઐતિહાસિક શોધ થઈ છે. બેટ દ્વારકાના બાલાપર વિસ્તારમાં ડિમોલિશન દરમિયાન બાવળના જંગલમાં ખંડેર હાલતમાં એક પ્રાચીન મંદિર મળી આવ્યું…
View More બેટ દ્વારકામાં 125 વર્ષ જૂનું નેપાળી શૈલીનું મંદિર મળ્યુંપોરબંદરના દરિયામાંથી ફરી 1800 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
કોસ્ટગાર્ડ અને એટીએસનું સંયુક્ત ઓપરેશન, પાકિસ્તાની બોટમાં આવેલા ડ્રગ્સ સ્મગલરો દરિયામાં 300 કિલો ડ્રગ્સ ફેંકી ભાગ્યા સૌરાષ્ટ્રના દરિયામાં એટીઅસ અને કોસ્ટગાર્ડની ટીમે સંયુક્ત…
View More પોરબંદરના દરિયામાંથી ફરી 1800 કરોડનું ડ્રગ્સ ઝડપાયુંમનપામાં નવા પાંચ મેનેજરની નિમણૂક
તાજેતરમાં લેવાયેલ સ્પર્ધાત્મક પરીક્ષાના પરિણામો આવતા મેરીટના ધોરણે હંગામી ધોરણે પોસ્ટીંગ અપાયા મહાનગરપાલિકાએ ઘણા સમયથી અનેક વિભાગોમાં ખાલી રહેલા ઉચ્ચ હોદાઓ ઉપર પોસ્ટીંગ કરવાની તૈયારીઓ…
View More મનપામાં નવા પાંચ મેનેજરની નિમણૂક