જૂનાગઢમાં પ્રેમસંબંધ રાખવાની ના પાડતા મહિલાની હત્યાનો પ્રયાસ

  જૂનાગઢના મધુરમ વિસ્તારમાં પ્રેમ સંબંધ રાખવાની ના પાડનાર મહિલાની ભાવનગરનો પૂર્વ પ્રેમી અને અજાણ્યા શખ્સ છરીનાં ઘા મારી હત્યાની કોશિષ કરી નાસી ગયા હતા.…

View More જૂનાગઢમાં પ્રેમસંબંધ રાખવાની ના પાડતા મહિલાની હત્યાનો પ્રયાસ

જેતપુરમાં શંકર ભગવાનના મંદિરમાં તોડફોડ

નંદીની મૂર્તિ તોડી નાખી, કાળ ભૈરવની મૂર્તિ ઉખેડી નાખી, ભાવિકોમાં ભારે રોષ જેતપુરના દેરડીધાર વિસ્તારમાં આવેલ જય મંગળેશ્ર્વર મહાદેવ મંદિરમાં અજાણ્યા શખ્સોએ તોડફોડ કરી મંદિરમાં…

View More જેતપુરમાં શંકર ભગવાનના મંદિરમાં તોડફોડ

કોરોનાકાળ બાદ પ્રથમવાર મ્યુકર માઈકોસિસના બે કેસ

ગાંધીનગર સિવિલમાં 15 દિવસમાં જ બે કેસ, એક દર્દીની આંખ કાઢવી પડી, આરોગ્ય વિભાગ સતર્ક ગુજરાત મિરર,ગાંધીનગર,તા.17 કોરોનાની સાઇડ ઇફેક્ટ સ્વરૂૂપે ઘણા દર્દીઓને મ્યુકર માઇકોસીસ…

View More કોરોનાકાળ બાદ પ્રથમવાર મ્યુકર માઈકોસિસના બે કેસ

સાવરકુંડલા વેપારી આપઘાત મામલે શહેર ભાજપ ઉપપ્રમુખની ધરપકડ

સ્યુસાઈડ નોટમાં આઠ વ્યાજખોરોના નામ આપવામાં આવેલ સાવરકુંડલાની મેઈન બજારમાં શ્યામ શ્રદ્ધા સ્વીટ નામની દુકાન ધરાવતા વેપારીએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ગળે ફાંસો ખાઈને આપઘાત કરી…

View More સાવરકુંડલા વેપારી આપઘાત મામલે શહેર ભાજપ ઉપપ્રમુખની ધરપકડ

મોરબીના બેલા ગામ પાસે ટ્રક પલટી જતાં યુવાનનું મોત

એક વ્યક્તિ ઈજાગ્રસ્ત, ડ્રાઈવર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ મોરબીના બેલા આમરણ રોડ ઉપર આમરણ ગામની ગોલાઈ પાસે રોડ પર ચણાની ભરેલ ટ્રક બેફિકરાઈથી ચલાવતા ટ્રક પલ્ટી…

View More મોરબીના બેલા ગામ પાસે ટ્રક પલટી જતાં યુવાનનું મોત

આટકોટના જંગવડમાં ભંગાર વિણતા રાજકોટના યુવકનું સર્પદંશથી મોત

યુવાને સારવારમાં દમ તોડતા બે બાળકોએ પિતાનું છત્ર ગુમાવ્યું રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલા લાલપરી વિસ્તારમાં રહેતો યુવાન આટકોટના જંગવડ ગામે ભંગાર વીણતો હતો. ત્યારે…

View More આટકોટના જંગવડમાં ભંગાર વિણતા રાજકોટના યુવકનું સર્પદંશથી મોત

ભાટિયા નજીક ટ્રકની અડફેટે યુવાનનું કરૂણ મૃત્યુ

કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે રહેતા જયકુમાર કરસનભાઈ રાવલીયા નામના 30 વર્ષના યુવાન ભાટિયા બાયપાસના ઓવરબ્રિજ નજીક દ્વારકા બાજુના છેડેથી ચાલીને જઈ રહ્યા હતા, તે દરમિયાન…

View More ભાટિયા નજીક ટ્રકની અડફેટે યુવાનનું કરૂણ મૃત્યુ

સાવરકુંડલાના આંબરડી પાસે બાઇક ઝાડ સાથે અથડાતા ચાલકનું મોત

સાવરકુંડલા તાલુકાના જાબાળા ગામે રહેતો યુવાન પોતાનું બાઇક લઈને રાત્રીના સમયે જાબાળા અને આંબરડી ગામ વચ્ચેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે યુવકે ડ્રાઇવિંગ પરનો કાબુ…

View More સાવરકુંડલાના આંબરડી પાસે બાઇક ઝાડ સાથે અથડાતા ચાલકનું મોત

લાલપુરના નાંદુરી ગામમાં બાવળનું ઝાડ કાપવાની બબાલમાં ખેડૂતની હત્યા

જામનગર જિલ્લામાં છેલ્લા 48 કલાક દરમિયાન હત્યાની ત્રીજી ઘટના બનતાં ભારે હાહાકાર મચી ગયો છે. જામનગર તાલુકાના મૂંગણી ગામ તેમજ જામનગર શહેરમાં હત્યાની બે ઘટના…

View More લાલપુરના નાંદુરી ગામમાં બાવળનું ઝાડ કાપવાની બબાલમાં ખેડૂતની હત્યા

જામજોધપુર માર્કેટિંગ યાર્ડની પેઢીના ત્રણ વેપારીઓને છેતરપિંડીના ગુનામાં રિમાન્ડ પર લેવાયા બાદ જેલ હવાલે

ત્રણેય વેપારીઓના છ બેંક ખાતા સ્થગિત, લોકર સીલ કરી 30,000 ની રકમ ફ્રીજ કરાઇ: મકાન અને દુકાન બેંક પાસે ગીરવે મૂકી લોન મેળવી હોવાનો ખૂલાસો…

View More જામજોધપુર માર્કેટિંગ યાર્ડની પેઢીના ત્રણ વેપારીઓને છેતરપિંડીના ગુનામાં રિમાન્ડ પર લેવાયા બાદ જેલ હવાલે