ટૂંક સમયમાં જુગલ જોડીએ વિદાય લેતા પ્રકૃતિપ્રેમીઓમાં શોક એકાદ મહિના પહેલાં વીરુના અને આજે જયના અવસાન સાથે, ગીરની જય-વીરુની જોડી વિખરાઈ ગઈ. ગુજરાત સરકારના વનવિભાગના…
View More ગિરના જંગલમાં વીરૂ બાદ જયની ડણક પણ શાંતgujarat news
ગોંડલમાં વિઠ્ઠલભાઈ રાદડિયાની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો
ખેડૂત આગેવાન અને માજી મંત્રી સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડીયાની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ઠેર ઠેર મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતુ.ત્યારે ગોંડલ તાલુકા સહકારી પરિવાર…
View More ગોંડલમાં વિઠ્ઠલભાઈ રાદડિયાની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયોજેતપુરમાં હાર્ડવેરની દુકાનમાં થયેલી 40 હજારની ચોરીનો ભેદ ઉકેલાયો,રીઢા તસ્કરની ધરપકડ
કેશોદ,અમરેલી,ભાવનગર અને રાજકોટમાં ચોરીના ગુન્હામાં સંડોવાયેલ શખ્સની પૂછપરછમાં વધુ ભેદ ઉકેલાશે જેતપુરના અમરનગર રોડ પર આવેલ ઓમ સ્ટીલ નામની હાર્ડવેરની દુકાનમાં ગઇ તારીખ 23/07/2025ના રોજ…
View More જેતપુરમાં હાર્ડવેરની દુકાનમાં થયેલી 40 હજારની ચોરીનો ભેદ ઉકેલાયો,રીઢા તસ્કરની ધરપકડવીજ કરંટથી સગા બે ભાઇના મોત નિપજ્યાના ગુનામાં વાડી માલિકને 7 વર્ષની સજા ફટકારતી અદાલત
ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના મોટાખુટવડા ગામે રહેતા શખ્સે પોતાની વાડીમાં તારફેન્સીંગ ની સાથે ઇલેક્ટ્રીક કરંટ ગોઠવેલ હોય આ ઇલે. કરંટ બે સગાભાઇઓને લાગી જતા અને…
View More વીજ કરંટથી સગા બે ભાઇના મોત નિપજ્યાના ગુનામાં વાડી માલિકને 7 વર્ષની સજા ફટકારતી અદાલતસૌરાષ્ટ્રના પેટાળમાંથી રિલાયન્સ તેલ અને ગેસ ઉલેચશે
દરિયાકાંઠા સહિત 5454 ચો.કિલોમીટર વિસ્તારમાં ક્રુડ ઓઇલ અને નેચરલ ગેસના ભંડાર મેળવવા સરકારી કંપની ONGC અને BP સાથે કરાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે સૌરાષ્ટ્ર બેસિન…
View More સૌરાષ્ટ્રના પેટાળમાંથી રિલાયન્સ તેલ અને ગેસ ઉલેચશેસાવરકુંડલાના પોસ્ટકર્મી પાસેથી 1.10 લાખની સામે રૂા.92 હજાર વ્યાજ વસૂલતો વ્યાજખોર
સાવરકુંડલામાં રહેતા એક પોસ્ટ કર્મચારીને 1.10 લાખની રકમ તગડા વ્યાજે નાણાં ધીર્યા બાદ શેલણા ગામના વ્યાજખોર શખ્સે 92 હજારનું વ્યાજ વસુલી સમાધાન માટે વધુ 6…
View More સાવરકુંડલાના પોસ્ટકર્મી પાસેથી 1.10 લાખની સામે રૂા.92 હજાર વ્યાજ વસૂલતો વ્યાજખોરગુજરાત કેડરના બે IPS કેન્દ્રમાં DGP લેવલે એમ્પેનલ્ડ
ભારતના 35 અધિકારીઓમાં ગુજરાત કેડરના નીરજા ગોટરૂ રાવ અને મનોજ શશિધરનો સમાવેશ કેન્દ્ર સરકારે કરેલા એમ્પેનલ્ડના આદેશોમાં દેશભરના કુલ 35 આઈપીએસ અધિકારીઓને કેન્દ્ર સરકારમાં ડાયરેક્ટર…
View More ગુજરાત કેડરના બે IPS કેન્દ્રમાં DGP લેવલે એમ્પેનલ્ડખેડૂતો પર આર્થિક બોજ: ઇફકોએ ખાતર પર 130નો તોતિંગ ભાવ વધારો ઝીંકયો
એક તરફ ગુજરાતનો ખેડૂત વિવિધ કુદરતી આફતો સામે પાકને બચાવવા ઝઝૂમી રહ્યો છે. ત્યા બીજી તરફ, સરકારે ખેડૂતોના માથા પર મોટો બોજો ઝીંક્યો છે. ઈક્ફોના…
View More ખેડૂતો પર આર્થિક બોજ: ઇફકોએ ખાતર પર 130નો તોતિંગ ભાવ વધારો ઝીંકયોસુરત 1550 કરોડના સાયબર ફ્રોડમાં RBL બેંકના 8 કર્મીની ધરપકડ
મલેશિયા અને ક્યુબાથી ચાઈનીઝ ગેંગ સંચાલિત સાઈબર ફ્રોડમાં આરબીઈએલ બેંકના એરિયા મેનેજર, ઓપરેશન હેડ સહિત આઠ કર્મચારીઓએ 164 બેંક એકાઉન્ટનો ઉપયોગ કરી 1550 કરોડના ટ્રાન્ઝેક્શન…
View More સુરત 1550 કરોડના સાયબર ફ્રોડમાં RBL બેંકના 8 કર્મીની ધરપકડવિમ્બલ્ડનના આકાશમાં ઉડાન ભરતી સોરઠની દીકરી
ટેનિસ રમત માટે પૂરતી સુવિધાનો અભાવ અને અનેક અવરોધો વચ્ચે વિમ્બલ્ડન સ્પર્ધામાં પહોંચી દેશ અને ગુજરાતને ગૌરવ અપાવ્યું જેન્સી કાનાબારે અંડર 14 કેટેગરીમાં વિમ્બલ્ડન સ્પર્ધામાં…
View More વિમ્બલ્ડનના આકાશમાં ઉડાન ભરતી સોરઠની દીકરી