સોમનાથ જિલ્લામાં લાડુના પોષણ વિતરણનો મુખ્યમંત્રીના હસ્તે પ્રારંભ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભક્તિ, ભવ્યતા અને દિવ્યતાના પ્રતિક એવા ભગવાન સોમનાથ મહાદેવના ભાવપૂર્વક દર્શન-અર્ચન અને જલાભિષેક પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે કર્યા હતા. મુખ્યમંત્રીએ આ…

View More સોમનાથ જિલ્લામાં લાડુના પોષણ વિતરણનો મુખ્યમંત્રીના હસ્તે પ્રારંભ

દ્વારકા-બેટદ્વારકામાં 7.50 લાખ ભકતોેએ લીધો દર્શનનો લાભ

જન્માષ્ટમીના મહાપર્વમાં અવિરત ભીડ, દ્વારકામાં જ 5.20 લાખ શ્રદ્ધાળુઓએ શીશ નમાવ્યું ભગવાન શ્રી કૃષ્ણના મહાપર્વ જન્માષ્ટમીના પાવન દિવસોમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા ખાતે કાળીયા ઠાકોરના દર્શનાર્થે…

View More દ્વારકા-બેટદ્વારકામાં 7.50 લાખ ભકતોેએ લીધો દર્શનનો લાભ

સ્થાનિક સ્વરાજની તમામ ચૂંટણી લડશે આપ

ઉમેદવારીપત્રક જાહેર કર્યુ, લોકોને આગળ આવવા આહવાન આમ આદમી પાર્ટીએ આજે ગુજરાતની સ્થાનિક સ્વરાજ ચૂંટણી માટે મોટી જાહેરાત કરી છે. આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી…

View More સ્થાનિક સ્વરાજની તમામ ચૂંટણી લડશે આપ

ગઢડા(સ્વામી)ના સખપર ગામે યુવકના આપઘાત અંગે છ સામે ગુનો નોંધાયો

ગઢડા તાલુકાના નાના સખપર ગામમાં વ્યાજખોરોના ત્રાસથી એક યુવકે આપઘાત કર્યો છે. 35 વર્ષીય નાગજીભાઈ લખમણભાઈ ડેરવાળીયાએ 26 જૂન 2025ના રોજ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ…

View More ગઢડા(સ્વામી)ના સખપર ગામે યુવકના આપઘાત અંગે છ સામે ગુનો નોંધાયો

જાફરાબાદના મીઠાપુરમાં પ્રેમલગ્નના મનદુ:ખમાં બે જૂથ વચ્ચે મારામારી

જાફરાબાદના મીઠાપુરમાં પ્રેમ લગ્નનું મનદુ:ખ રાખી ગાળો આપતા બે જુથ વચ્ચે મારમારી થઈ હતી. બંને પક્ષે સામસામી 6 લોકો સામે મારામારીની ફરિયાદ નોંધાઈ હતી.મીઠાપુરના જીણા…

View More જાફરાબાદના મીઠાપુરમાં પ્રેમલગ્નના મનદુ:ખમાં બે જૂથ વચ્ચે મારામારી

અજાણ્યાને મદદ કરવા જતા યુવકને પટ્ટાથી ફટકાર્યો

જૂનાગઢમાં બનેલી ચોંકાવનારી ઘટના, ત્રણ શખ્સો સામે ફરિયાદ જૂનાગઢમાં સોશિયલ મીડિયામાં એક દલિત યુવકને નિર્દયતાથી ઢોરમાર મારી લૂંટફાટ મચાવી હોવાનો વીડિયો વાઈરલ થયો છે. આ…

View More અજાણ્યાને મદદ કરવા જતા યુવકને પટ્ટાથી ફટકાર્યો

ખંભાળિયામાં કોંગ્રેસ દ્વારા વોટચોરી સામે મશાલ યાત્રા કાઢવામાં આવી

ખંભાળિયામાં દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યસભાના સાંસદ, એઆઈસીસીના પ્રવક્તા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ શક્તિસિંહ…

View More ખંભાળિયામાં કોંગ્રેસ દ્વારા વોટચોરી સામે મશાલ યાત્રા કાઢવામાં આવી

ઢૂંઢિયા પીપળિયા ગામે ભારે વરસાદથી વડિયા સહિતના ગામોમાં તારાજી સર્જાઈ

સ્મશાનની દીવાલ, બેઠોપુલ સહિતમાં ધોવાણ, વોંકળો બે કાંઠે વહ્યો   જન્માષ્ટમી ના દિવસે વ્હાલા ને વધાવવા વડિયા વિસ્તાર અને વડિયાના ઢૂંઢિયા પીપળીયા ગામે મેઘરાજા મન…

View More ઢૂંઢિયા પીપળિયા ગામે ભારે વરસાદથી વડિયા સહિતના ગામોમાં તારાજી સર્જાઈ

સોમનાથ કોરિડોરના વિરોધમાં મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત

જમીન સામે વૈકલ્પિક જગ્યા આપવા માંગણી, મંદિરના સેક્રેટરીની કાર્યપદ્ધતિ સામે વ્યકત કરેલી નારાજગી શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સોમનાથ મંદિરમાં દર્શન માટે પહોંચ્યા…

View More સોમનાથ કોરિડોરના વિરોધમાં મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત

ગઢડા (સ્વામી) મંદિરમાં જુગારધામ ઝડપાતા દેવ પક્ષ-આચાર્ય પક્ષ સામસામે

ગોપીનાથજી મંદિરના ચેરમેને કહ્યું આ પાર્ષદ જૂના આચાર્ય જૂથનો છે; પૂર્વ કોઠારીએ જાહેરમાં ડીબેટ કરવાની આપી ચેલેન્જ, હરીજીવનદાસ સ્વામીને પડકાર સ્વામિનારાયણ સંપ્રદાયનું મહત્વનું તીર્થધામ ગણાતું…

View More ગઢડા (સ્વામી) મંદિરમાં જુગારધામ ઝડપાતા દેવ પક્ષ-આચાર્ય પક્ષ સામસામે