નશામાં ધુત પતિ તેની પત્નીને માર મારતો હતો, માતાને છોડાવવા પુત્રએ પિતાને લાકડીના ઘા ઝિંકયા હતા બોટાદમાં નશામાં ધૂત પતિ તેની પત્નિને માર મારતો હતો…
View More બોટાદમાં દારૂડિયા પુત્રએ પિતાની કરેલી હત્યાgujarat news
ઇમરજન્સી હેલ્પલાઇન 112 પર પહેલા દિવસે 2283 કોલ
પોલીસ-ફાયર-આરોગ્ય-અભયમ સહિતની ઇમરજન્સી સેવા માટે સેન્ટ્રલાઇઝન હેલ્પલાઇન શરૂ ; સૌથી વધુ પોલીસ મદદ માટે ફોન મંગળવારે, કઠવાડામાં EMRI કંટ્રોલ સેન્ટરના પહેલા માળે ઇમરજન્સી રિસ્પોન્ડરના ડેસ્ક…
View More ઇમરજન્સી હેલ્પલાઇન 112 પર પહેલા દિવસે 2283 કોલસૌરાષ્ટ્રમાં મગફળીનો પાક ઓછો ઉતરવાની ભીતિએ સિંગતેલના ડબ્બામાં રૂા.30નો વધારો
તહેવારો પહેલા જ ભાવ વધારા માટે લોબી સક્રિય: મધ્યમ વર્ગ પીશાસે સિંગતેલના ભાવમાં ડબ્બે રૂૂપિયા 30નો વધારો, સિંગતેલના ડબ્બાનો ભાવ 2360થી વધી 2390 રૂૂપિયા થયો…
View More સૌરાષ્ટ્રમાં મગફળીનો પાક ઓછો ઉતરવાની ભીતિએ સિંગતેલના ડબ્બામાં રૂા.30નો વધારોભાવનગરના સખવદર ગામે મેલડી માતાના મંદિરમાંથી 6.50 લાખની ચોરી
તસ્કરો મંદીરમાંથી માતાજીનો મુગટ અને કબાટમાં રાખેલા દાગીના ચોરી ગયા ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના સખવદર ગામે રામપરા વાળા મેલડી માતાના મંદિરમાં કોઈ અજાણા તસ્કરે ત્રાટકી…
View More ભાવનગરના સખવદર ગામે મેલડી માતાના મંદિરમાંથી 6.50 લાખની ચોરીન્યાયની માંગ સાથે પાયલ ગોટીનો લેટરબોંબ
8 માસ બાદ પણ ન્યાય નહીં મળતા મુખ્યમંત્રીને લખ્યો પત્ર, કૌશિક વેકરીયા સામે પણ સવાલ મંત્રી મંડળના વિસ્તરણની અટકળો વચ્ચે ફરી એક વખત અમરેલી ભાજપનો…
View More ન્યાયની માંગ સાથે પાયલ ગોટીનો લેટરબોંબગુજરાતમાં મળતું 92 ટકા પનીર નકલી, મીઠાઇ એસો.નો ઘટસ્ફોટ
મીઠાઇ અને ફરસાણ એસોસીએશનની પ્રથમ કારોબારી બેઠકમાં જ ચોંકાવનારો ખૂલાસો, નફાની લાલચમાં ગ્રાહકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા પનીર અને ઘીના ભેળસેળિયાઓને પાસામાં પુરવા અને કડક…
View More ગુજરાતમાં મળતું 92 ટકા પનીર નકલી, મીઠાઇ એસો.નો ઘટસ્ફોટજૂનાગઢના ઉપલા દાતાર પર્વત પર ઉર્સનો પ્રારંભ, શ્રદ્ધાળુઓ ઉમટ્યા
દાતારબાપુએ ધારણ કરેલ અમૂલ્ય અને સિદ્ધીદાયક આભૂષણોની ચંદનવિધિ કરાઈ: ચારદિવસ વિવિધ કાર્યક્રમો યોજાશે સંતો, શૂરાઓ અને સાવજોની ધરતી તરીકે ઓળખાતા જૂનાગઢમાં તમામ તહેવારો કોમી એખલાસના…
View More જૂનાગઢના ઉપલા દાતાર પર્વત પર ઉર્સનો પ્રારંભ, શ્રદ્ધાળુઓ ઉમટ્યાબેટ દ્વારકામાં ડીગ્રી વગરના બે બોગસ ડોકટરની ધરપકડ
મેડિકલ પ્રેક્ટિશનર એકટ હેઠળ ગુનો નોંધાયો દ્વારકા તાલુકાના બેટ દ્વારકા વિસ્તારમાં આવેલી બકાલા માર્કેટ ખાતે મૂળ વેસ્ટ બંગાળ રાજ્યના રહીશ અને હાલ બેટ દ્વારકાના મીરાબાઈ…
View More બેટ દ્વારકામાં ડીગ્રી વગરના બે બોગસ ડોકટરની ધરપકડજેતપુરમાં જમીન બાબતે ચાલતા વિવાદમાં મામા-મામીનો બે ભાણેજ સહિત 3 ઉપર હુમલો
જેતપુરના વેપારીને જમીન બાબતે સગા મામા સાથે ચાલતા વિવાદમાં મામા-મામી સહિતના પરિવારના સભ્યોએ બે ભાણેજ સહીત ત્રણ ઉપર હુમલો કરતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ…
View More જેતપુરમાં જમીન બાબતે ચાલતા વિવાદમાં મામા-મામીનો બે ભાણેજ સહિત 3 ઉપર હુમલોરફાળેશ્ર્વરના મેળામાં ચોરી કરતી બે સગીરા ઝડપાઇ, ધરપકડથી બચવા પોલીસ સામે આક્ષેપ
સાયલાના દેવી પૂજક પરિવારની પુત્રીને પોલીસે મારમાર્યાના આક્ષેપ સાથે ગૃહમંત્રીને રજૂઆત મોરબી નજીક રફાળેશ્ર્વરના મેળામાં ભીડનો લાભ લઇ ચોરી કરવા ધુસેલી દેવી પૂજક પરિવારની બે…
View More રફાળેશ્ર્વરના મેળામાં ચોરી કરતી બે સગીરા ઝડપાઇ, ધરપકડથી બચવા પોલીસ સામે આક્ષેપ