જામનગર નજીક નાઘેડી વિસ્તારમાંથી કારમાં ઈંગ્લીશ દારૂૂની હેરાફેરી કરી રહેલા નામચીન બુટલેગર ને એલસીબી ની ટુકડીએ ઇંગ્લિશ દારૂૂ અને કાર સાથે પકડી પાડ્યો છે, જયારે…
View More જામનગરના નાઘેડીમાં દારૂ સાથે કારચાલક ઝડપાયોgujarat news
સુલતાનપુરના વીસીઇને છૂટ્ટા કરાતા ભારે રોષ : ગામ સજ્જડ બંધ
સુલતાનપુર માં વી.સી.ઈ દ્વારા ખેડૂતો પાસે થી ગેરકાયદેસર રુ.100નાં ઉઘરાણાંનાં મામલે તેને ફરજ પર થી દુર કરી તાલુકા વિકાસ અધિકારી દ્વારા ફોજદારી કાર્યવાહી કરવા આદેશ…
View More સુલતાનપુરના વીસીઇને છૂટ્ટા કરાતા ભારે રોષ : ગામ સજ્જડ બંધરાજકોટમાં હૃદયરોગનો હુમલો છ જિંદગી હણી ગયો
યુવતી, યુવાન, પ્રૌઢ, બે પ્રૌઢા અને વકીલ બેભાન હાલતમાં ઢળી પડતાં મોત રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જીંદગી…
View More રાજકોટમાં હૃદયરોગનો હુમલો છ જિંદગી હણી ગયોધ્રાંગધ્રામાં ‘હિટ એન્ડ રન’ : વાડીએ જતા આધેડને બાઇકે ઉલાળતા મોત
ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવ ગામે બુધવારે બપોરે એક માર્ગ અકસ્માતમાં 55 વર્ષીય આધેડનું મોત થયું છે. વાડીએ ચાલીને જઈ રહેલા આધેડને અજાણ્યા બાઇક ચાલકે ટક્કર મારતા…
View More ધ્રાંગધ્રામાં ‘હિટ એન્ડ રન’ : વાડીએ જતા આધેડને બાઇકે ઉલાળતા મોતજામનગર પંથકમાં હિટ એન્ડ રનમાં બે યુવક અને વૃધ્ધ સહિત ત્રણના મોત
જામનગર જિલ્લાના ખંભાળિયા ધોરી માર્ગે કાલાવડ રોડ પર જુદાજુદા ત્રણ વાહન અકસ્માતોમાં ત્રણ વ્યક્તિ કાળ નો કોળીયો બની છે, અને પોતાના જીવ ગુમાવ્યા છે. જે…
View More જામનગર પંથકમાં હિટ એન્ડ રનમાં બે યુવક અને વૃધ્ધ સહિત ત્રણના મોતમોરબીમાં વ્યાજખોરો બેફામ, ત્રણ લાખના નવ લાખ વસુલી મારી નાખવાની ધમકી
મોરબી શહેરમાં વ્યાજખોરો કોઈનાથી પણ બીતા નથી કોઈ વ્યક્તિ મરે કે જીવે વ્યાજખોરોને બસ તેના રૂૂપિયાથી મતલબ હોય છે ત્યારે મોરબીના એક વેપારીના ભાઈ આરોપી…
View More મોરબીમાં વ્યાજખોરો બેફામ, ત્રણ લાખના નવ લાખ વસુલી મારી નાખવાની ધમકીરાજકોટમાં નિવૃત્ત શિક્ષક-પત્નીને ડિઝિટલ એરેસ્ટ રાખી 1.14 કરોડ પડાવ્યા
ચાઈલ્ડ પોર્નોગ્રાફી અને સાયબર આંતકવાદમાં ફોનનો ઉપયોગ થયાનો ડર દેખાડી 20 દિવસ માનસિક સિતમ ગુજાર્યો સાયબર ક્રાઈમ બાબતે સરકાર લોકોને જાગૃત કરવા ગમે તેટલા પ્રયાસો…
View More રાજકોટમાં નિવૃત્ત શિક્ષક-પત્નીને ડિઝિટલ એરેસ્ટ રાખી 1.14 કરોડ પડાવ્યાલીલિયામાં તસ્કરો ત્રાટકયા, સુપ્રસિધ્ધ અંટાળેશ્ર્વર મહાદેવ મંદિર સહિત પાંચ મંદિરોમાંથી રોકડ-દાગીનાની ચોરી
શિયાળાની શરૂૂઆત થતાં જ ચોરીના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે, ગત મોડી રાત્રે (17 નવેમ્બર) અમરેલી જિલ્લાના લીલીયા પંથકમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. લીલીયાના અંટાળીયા…
View More લીલિયામાં તસ્કરો ત્રાટકયા, સુપ્રસિધ્ધ અંટાળેશ્ર્વર મહાદેવ મંદિર સહિત પાંચ મંદિરોમાંથી રોકડ-દાગીનાની ચોરીવાંકાનેરના મહિકામાં ખનિજ માફિયાના ત્રાસથી ત્રણ કૌટુંબિક ભાઇએ સજોડે ઝેર પીધું: એકનું મોત
50 વર્ષથી લીઝ પર ખેતી કરતા તે જમીન ખાલી કરાવવા મારકૂટ કરતા ત્રણેય યુવાને પગલું ભર્યું’તું: પરિવારમાં કલ્પાંત વાંકાનેરમા મહિકા ગામે ખનીજ માફિયાઓના ત્રાસથી ત્રણ…
View More વાંકાનેરના મહિકામાં ખનિજ માફિયાના ત્રાસથી ત્રણ કૌટુંબિક ભાઇએ સજોડે ઝેર પીધું: એકનું મોતઅધિકારીઓ ધારાસભ્યોને ભાજી-મૂળા સમજે છે?
પ્રભારીમંત્રીની હાજરીમાં ભાજપના ધારાસભ્યની સટાસટી, મનસ્વી નિર્ણયો લેવાતા હોવાનો આરોપ ઝાલોદના ભાજપના ધારાસભ્ય મહેશ ભુરિયાએ જિલ્લા વિકાસ અધિકારીની કામગીરી સામે પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડિયાની હાજરીમાં…
View More અધિકારીઓ ધારાસભ્યોને ભાજી-મૂળા સમજે છે?