જૂનાગઢ જેલમાં જૂથ અથડામણ: ‘આપ’ના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા પર ખૂની હુમલો

જૂનાગઢ જિલ્લા જેલ અત્યારે કોઈને કોઈ કારણોસર વિવાદમાં રહેતી હોય છે, ત્યારે ગઈકાલે જેલના પરિસરમાં જ ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. એટ્રોસિટી અને છેડતીના કેસમાં…

View More જૂનાગઢ જેલમાં જૂથ અથડામણ: ‘આપ’ના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા પર ખૂની હુમલો

અંબાણી પરિવારે દ્વારકાધીશને શીશ ઝુકાવ્યું

રીલાયન્સ ગૃપના અંબાણી પરિવારના મુકેશભાઈ અંબાણી, તેમના પુત્ર અનંત અંબાણી તેમજ પુત્રવધુ રાધિકા અનંત અંબાણીએ આજરોજ વર્ષ 202પના અંતિમ દિને સાંજના ઠાકોરજીના ઉત્થાપન સમયે યાત્રાધામ…

View More અંબાણી પરિવારે દ્વારકાધીશને શીશ ઝુકાવ્યું

રાતભર પોલીસ રસ્તાઓ ઉપર રહી, અનેક ‘બંધાણી’ ચડ્યા ઝપટે

રાજકોટ જિલ્લામાં ઠેર ઠેર રોડ-રસ્તાઓ ઉપર ચેક પોસ્ટ ઉભી કરી પોલીસે ચેકીંગ હાથ ધરી કોઈ અઘટીત ઘટના ન ઘટે તે માટે ચુસ્તબંદોબસ્ત ગોઠવી દીધો હતો…

View More રાતભર પોલીસ રસ્તાઓ ઉપર રહી, અનેક ‘બંધાણી’ ચડ્યા ઝપટે

આર્થિક ભીંસથી ઇમિટેશનના ધંધાર્થીનો આપઘાત

આધેડે ઘરમાં જ ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધુ: રાજકોટમાં મંદીએ વધુ એક વેપારીનો ભોગ લીધો રાજકોટ સહિત રાજ્યભરમાં આર્થિક મંદીના કારણે અનેક લોકો કાળના ખપ્પરમાં…

View More આર્થિક ભીંસથી ઇમિટેશનના ધંધાર્થીનો આપઘાત

ખેતરમાં કામ વેળા હૃદય બંધ પડી જતા ખેડૂતનું મોત

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ખીમાણી સણોસરા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા ઘેલાભાઈ રવજીભાઈ વસોયા નામના 69 વર્ષના ખેડૂત પોતાની વાડીમાં તુવેરના ઉભા પાકમાં પાણી…

View More ખેતરમાં કામ વેળા હૃદય બંધ પડી જતા ખેડૂતનું મોત

જેતપુરમાં ITIના બે વિદ્યાર્થી પર ‘ફાકી’ ખાવા મામલે જીવલેણ હુમલો

  જેતપુરની ધારેશ્વર ITIમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ પર લોખંડની પાઇપ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં વિદ્યાર્થી કેવીન મનસુખભાઈ બગડા અને તેના…

View More જેતપુરમાં ITIના બે વિદ્યાર્થી પર ‘ફાકી’ ખાવા મામલે જીવલેણ હુમલો

રાજકોટ શહેર અને જિલ્લામાં આતંક મચાવનાર લૂંટારુ ટોળકી ઝડપાઇ

છેલ્લા દોઢ મહિનામાં વાવડીમાં 6 કારખાના, પડધરીમાં 4 કારખાના તેમજ ગોડાઉન સહિતના સ્થળે લૂંટના ભેદ ખુલ્યા, બે શખ્સોની ધરપકડ 6 ફરાર રાજકોટ શહેર અને જીલ્લામાં…

View More રાજકોટ શહેર અને જિલ્લામાં આતંક મચાવનાર લૂંટારુ ટોળકી ઝડપાઇ

રાજકોટ સિવિલમાં જુનિયર તબીબોની હડતાલ, દર્દીઓ દુ:ખી દુ:ખી

ન્યુરોસર્જન ઉપર હુમલાના વિરોધમાં 300 જેટલા જુનિયર તબીબો હડતાલ પર ઉતરી જતા ઓ.પી.ડી. પણ બંધ આરોપીને પકડી ક્ધસ્ટ્રકશન કરાવવા માંગ, સિવિલમાં માત્ર ઇમરજન્સી સેવા ચાલુ…

View More રાજકોટ સિવિલમાં જુનિયર તબીબોની હડતાલ, દર્દીઓ દુ:ખી દુ:ખી

સાવચેતી રાખો અને સાઇબર ફ્રોડથી બચો, રાજ્ય સરકારે આપ્યો નવો મંત્ર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં સાયબર ફ્રોડ અંગે ગંભીરતા પૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. ડિજિટલ યુગમાં ટેકનોલોજીના માધ્યમથી આચરવામાં આવતા આવા ગંભીર…

View More સાવચેતી રાખો અને સાઇબર ફ્રોડથી બચો, રાજ્ય સરકારે આપ્યો નવો મંત્ર

જામકંડોરણાના વેપારીને હનીટ્રેપમાં ફસાવી 7.50 લાખ પડાવવાના કેસમાં 7 આરોપીની જામની અરજી રદ

જામકંડોરણા વિસ્તારના કાપડના વેપારીને રાજકોટની ટોળકીએ હનીટ્રેપમાં ફસાવી ખોટા કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી રૂૂપિયા 7.50 લાખ પડાવી લેવાના ગુનામાં જેલ હવાલે રહેલી બે…

View More જામકંડોરણાના વેપારીને હનીટ્રેપમાં ફસાવી 7.50 લાખ પડાવવાના કેસમાં 7 આરોપીની જામની અરજી રદ