જામજોધપુરના સતાપર ગામે એકેડમીના સંચાલકને વીજ ચોરીમાં રૂા.66.32 લાખનો દંડ

જામજોધપુર તાલુકાના સતાપર ગામમાં આવેલી હેરમાં એકેડેમી સંકુલમાં વર્ષ 2023 માં વીજ ચેકિંગ ટુકડીએ રૂૂપિયા 21.44 લાખની વીજ ચોરી પકડી પાડયા બાદ તે અંગે નોંધાયેલી…

View More જામજોધપુરના સતાપર ગામે એકેડમીના સંચાલકને વીજ ચોરીમાં રૂા.66.32 લાખનો દંડ

રાજકોટમાં ઇતિહાસના સૌથી મોટા ડિમોલિશનનો પ્રારંભ

મહાનગરપાલિકાની જમીન ઉપર ઉભેલા 1489 જેટલા ગેરકાયદે બાંધકામો તોડી પાડવા કાર્યવાહી 2500થી વધુ પોલીસ-અર્ધલશ્કરીદળોના બંદોબસ્ત હેઠળ જેસીબી-હિટાચી ધણધણ્યા જંગલેશ્ર્વર સહિતના વિસ્તારોમાં ભારે ઉચાટનો માહોલ, 700થી…

View More રાજકોટમાં ઇતિહાસના સૌથી મોટા ડિમોલિશનનો પ્રારંભ

કચ્છમાં 4 કરોડના દારૂ મામલે પધ્ધર પોલીસ મથકના પી.આઈ, પીએસઆઈ સહિત પાંચ સસ્પેન્ડ

કચ્છના પધ્ધર વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે પાડેલા દરોડામાં ગુજરાતના ઈતિહાસનો સૌથી મોટો રૂૂ. 4 કરોડનો વિદેશી દારૂૂનો જથ્થો કબજે કરવામાં આવ્યો હોય આ દરોડા…

View More કચ્છમાં 4 કરોડના દારૂ મામલે પધ્ધર પોલીસ મથકના પી.આઈ, પીએસઆઈ સહિત પાંચ સસ્પેન્ડ

ભગવતીપરામાં પૈસાની લેતી દેતી મામલે બે સગાભાઈ પર ખૂની હુમલો

સેલ્ફ કાર ભાડે આપતા યુવાનને મિત્રને બે લાખ આપવાના હતાં પોલીસે ગુનો નોંધ્યો પૈસાની લેતી દેતી મામલે છરી વડે જીવલેણ હુમલો થતાં બે સગાભાઈઓ લોહીલુહાણ…

View More ભગવતીપરામાં પૈસાની લેતી દેતી મામલે બે સગાભાઈ પર ખૂની હુમલો

ધો.12માં ઓછા ટકા આવ્યા બાદ હતાશ યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત

અભ્યાસમાં નાપાસ થવાના ડરે અને ઓછા ટકા આવવાને કારણે અનેક વાર વિદ્યાર્થીઓ દ્વારા આપઘાત નો પ્રયાસ કે આપઘાત કરી લેતા હોવાની ઘટના બનતી હોય છે…

View More ધો.12માં ઓછા ટકા આવ્યા બાદ હતાશ યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત

રાજકોટ જિલ્લામાં જ 2.91 લાખ વીજ જોડાણો ઉપર કાતર ફરવાની શકયતા

પીજીવીસીએલ દ્વારા આગામી તા.25મી ફેબ્રુઆરીથી વીજબીલ બાકી હોય તેવા ગ્રાહકોના વીજજોડાણો કામવાની ઝુંબેશ શરૂ કરવામાં આવનાર છે ત્યારે રાજકોટ (શહેર સિવાય) જિલ્લામાં જ 2.91 લાખથી…

View More રાજકોટ જિલ્લામાં જ 2.91 લાખ વીજ જોડાણો ઉપર કાતર ફરવાની શકયતા

ધો.11-12માં શિક્ષક બનવા માટેની TAT-HS ના ફોર્મની મુદતમાં વધારો

અમદાવાદ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટાટ-એચએસ પરીક્ષા માટે ફોર્મ ભરવાની મુદત પૂરી થઇ ચૂકી છે. અત્યાર સુધીમાં 1.14 લાખ ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા છે. અનેક…

View More ધો.11-12માં શિક્ષક બનવા માટેની TAT-HS ના ફોર્મની મુદતમાં વધારો

‘ચાલ આપણે ફરી ભાગી જઈએ’ કહી પરિણીતાને ધમકી આપી : ઠપકો આપવા જતાં પરિવાર ઉપર હુમલો

રાજકોટ તાલુકાના ફાળદંગ ગામે રહેતી પરિણીતાને ગામના જ શખ્સે ‘ ચાલ આપણે ફરી ભાગી જઈએ’ તેમ કહેતા પરિણીતાએ સાથે ભાગવાની ના પાડતાં શખ્સે તેના પતિ…

View More ‘ચાલ આપણે ફરી ભાગી જઈએ’ કહી પરિણીતાને ધમકી આપી : ઠપકો આપવા જતાં પરિવાર ઉપર હુમલો

છેતરપિંડી કેસમાં દેવાયત ખવડને સાણંદ કોર્ટે નિર્દોષ જાહેર કર્યા

ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર દેવાયત ખવડ માટે કાનૂની મોરચે સમાચાર સામે આવ્યા છે. અમદાવાદના ચાંગોદર વિસ્તારમાં એક જાહેર કાર્યક્રમ બાબતે થયેલા વિવાદમાં સાણંદ કોર્ટે દેવાયત ખવડને…

View More છેતરપિંડી કેસમાં દેવાયત ખવડને સાણંદ કોર્ટે નિર્દોષ જાહેર કર્યા

મોરબીમાં વેપારીની હત્યા મામલે સોની વેપારીઓનો વિરોધ

જેમ્સ એન્ડ જ્વેલરી એસોસીએશન રાજકોટ દ્વારા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી જણાવ્યું છે કે મોરબી શહેરમાં સોની જતીનભાઈ આડેસરા નામના યુવાનની ઓવરટેક કરવા જેવી…

View More મોરબીમાં વેપારીની હત્યા મામલે સોની વેપારીઓનો વિરોધ