પત્ની સાથે બળજબરીથી અકુદરતી સેકસના આરોપીની આગોતરા જામીન અરજી ફગાવાઇ ગુજરાત હાઈકોર્ટે સોમવારે શારીરિક શોષણ અને દહેજ ઉત્પીડનના આરોપી પતિ દ્વારા દાખલ કરાયેલી આગોતરા જામીન…
View More પરિણીત લોકો વચ્ચે આત્મીયતા પરસ્પર સંમતિથી હોવી જોઇએ: ગુજરાત હાઇકોર્ટgujarat high court
હાઈકોર્ટમાં કેસોનું લીસ્ટિંગ ઝડપી બનાવવા આજથી નવી SOP લાગુ
ગુજરાત હાઈકોર્ટમાં કેસોના વધતા ભરાવાને પહોંચી વળવા અને લિસ્ટિંગની પ્રક્રિયાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે માનનીય મુખ્ય ન્યાયાધીશ દ્વારા નવી ’મોડિફાઈડ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર’…
View More હાઈકોર્ટમાં કેસોનું લીસ્ટિંગ ઝડપી બનાવવા આજથી નવી SOP લાગુરાજ્યની તમામ કોર્ટમાં A-4 સાઇઝના પેપરનું અમલીકરણ 31 જાન્યુઆરી સુધી મુલત્વી
ગુજરાત રાજ્યની તમામ જિલ્લા અદાલતો- કોર્ટમાં તમામ પ્રકારની પિટિશન, અપીલ, એફિડેવિટ, એપ્લિકેશન, ઓર્ડર, જજમેન્ટ વગેરેA-4 સાઇઝના પેપર પર જ દાખલ કરવાના ગુજરાત હાઈકોર્ટના ફરમાન પર…
View More રાજ્યની તમામ કોર્ટમાં A-4 સાઇઝના પેપરનું અમલીકરણ 31 જાન્યુઆરી સુધી મુલત્વીતમામ અદાલતોમાં ગુરુવારથી A-4 સાઇઝનો કાગળ ફરજિયાત
75 GSMનો કાગળ અને નકકી કરેલા ગુજરાતી ટાઇપ વાપરવા હાઇકોર્ટનો આદેશ ગુજરાત હાઇકોર્ટ દ્વારા નવો એક પરિપત્ર જારી કરી હવેથી ગુજરાત રાજ્યની તમામ જિલ્લા અદાલતો-કોર્ટમાં…
View More તમામ અદાલતોમાં ગુરુવારથી A-4 સાઇઝનો કાગળ ફરજિયાતવિદેશી નાગરિક મંડળીનો સભ્ય રહી શકે કે નહીં?
ખાંડ નિયામકે કહ્યું કોઇ સ્પષ્ટ નિયમ નથી, હાઇકોર્ટમાં પહોંચેલો રસપ્રદ મામલો નવસારી જિલ્લાના ગણદેવી ખાંડ મંડળી સંબંધિત એક મહત્વપૂર્ણ કાયદાકીય પ્રશ્ન ગુજરાત હાઇકોર્ટ સમક્ષ ઉપસ્થિત…
View More વિદેશી નાગરિક મંડળીનો સભ્ય રહી શકે કે નહીં?શક્તિપીઠ અંબાજી મંદિરમાં હવે દરેક ભક્તો આઠમની પૂજા કરી શકશે, HCએ રાજવી પરિવારનો વિશેષાધિકાર નાબૂદ કર્યો
ગુજરાતના શક્તિપીઠ અંબાજી મંદિરને લઈને હાઈકોર્ટે એક અત્યંત મહત્વનો ચૂકાદો આપ્યો છે. હાઈકોર્ટે નવરાત્રીમાં આઠમની પૂજા-આરતીનો વિશેષાધિકાર રદ્દ કર્યો છે.આરતી પર હવે દાંતાના…
View More શક્તિપીઠ અંબાજી મંદિરમાં હવે દરેક ભક્તો આઠમની પૂજા કરી શકશે, HCએ રાજવી પરિવારનો વિશેષાધિકાર નાબૂદ કર્યોબલોચ સમુદાય દ્વારા ‘ધુરંધર’ના ડાયલોગ પર હાઈકોર્ટમાં અરજી
ફિલ્મની ફરી સમીક્ષા કરવા અને વાંધાજનક સંવાદ પર રોક લગાવવાની માગણી તાજેતરમાં રિલીઝ થયેલી બોલિવૂડ ફિલ્મ ધુરંધરમાં બલોચ સમાજ સંબંધિત ડાયલોગ પર રોક લગાવવામાં આવે…
View More બલોચ સમુદાય દ્વારા ‘ધુરંધર’ના ડાયલોગ પર હાઈકોર્ટમાં અરજીફાયર સેફટીના નિયમો સ્પષ્ટ કરવા હાઇકોર્ટનો નિર્દેશ
તમે એકેડેમી શરૂ કરી છતાં ચીફ ફાયર ઓફિસર્સ મળતા નથી ?: કોર્ટની ટકોર ફાયર સેફ્ટીના અમલ અને રાજકોટ TRP ગેમ ઝોન, શ્રેય હોસ્પિટલ આગની દુર્ઘટનાના…
View More ફાયર સેફટીના નિયમો સ્પષ્ટ કરવા હાઇકોર્ટનો નિર્દેશ1996ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં સજા રદ કરવાની સંજીવ ભટ્ટની અરજી સુપ્રીમે ફગાવી
1996ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં ગુજરાતની કોર્ટે ફટકારેલી 20 વર્ષની સજા રદ કરવાની માંગ કરતી પૂર્વ IPS સંજીવ ભટ્ટની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. ગુરુવારે…
View More 1996ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં સજા રદ કરવાની સંજીવ ભટ્ટની અરજી સુપ્રીમે ફગાવીકચ્છના વંધાય તીર્થધામનો વહીવટ અંતિમ આદેશ સુધી હાલના મહંત કરશે : હાઇકોર્ટ
કચ્છના લાખો ભક્તો માટે આસ્થાનું પ્રતિક એવા ઈશ્વર આશ્રમ મુદ્દે હાઈકોર્ટે મહત્વનો નિર્દેશ આપ્યો છે. હાઈકોર્ટે ગુજરાત સરકારે આપેલું સૂચન ગ્રાહ્ય રાખ્યું છે. ઘણા વર્ષોથી…
View More કચ્છના વંધાય તીર્થધામનો વહીવટ અંતિમ આદેશ સુધી હાલના મહંત કરશે : હાઇકોર્ટ