ગુજરાત2 months ago
ઉપવાસીઓની ચિંતા વધી: શ્રાવણ માસમાં જ સિંગતેલ રૂપિયા 80 મોંઘું
પિલાણમાં મગફળીની અછતથી પખવાડિયામાં ભાવ વધ્યો: ગૃહિણીના બજેટ બગડ્યા સપ્તાહમાં પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રારંભ થશે તે અગાઉ સીંગતેલના ડબ્બામાં પખવાડીયામાં જ રૂ.80 જેટલો વધારો ઝિંકી દેવામાં...