ગુજરાત1 week ago
તરણેતરના મેળામાં ફરજ પર બેદરકારી બદલ 25 હોમગાર્ડ, ત્રણ જીઆરડી જવાન સસ્પેન્ડ
ધ્રાંગધ્રા ગુજરાતના સુપ્રસિધ્ધ તરણેતરના મેળામાં ફરજમાં મૂકવામાં આવેલા 25 હોમગાર્ડ જવાન અને 3 જીઆરડી જવાન દ્વારા ફરજમાં બેદરકારી તંત્રના ધ્યાને આવી હતી. આથી જિલ્લા પોલીસવડા દ્વારા...