જયપુરમાં જાજરમાન લગ્નના આયોજકો પર આઇટીની રેડ; 20 કરોડ રોકડા, દાગીના જપ્ત

હવાલા-ક્રિપ્ટો સાંઠગાઠનો પર્દાફાશ, દિલ્હી, હૈદરાબાદ, મુંબઇ સુધી પગેરુ લંબાશે જયપુરમાં મોટા લગ્ન આયોજકો પર આવકવેરાના દરોડાઓએ હવાલા વ્યવહારો અને ક્રિપ્ટોકરન્સીના અસ્પષ્ટ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.…

View More જયપુરમાં જાજરમાન લગ્નના આયોજકો પર આઇટીની રેડ; 20 કરોડ રોકડા, દાગીના જપ્ત