rajkot9 months ago
ગોંડલના ભોજપરાના સરપંચના પતિએ આત્મ વિલોપનની ચીમકી આપતા તંત્રએ માંગ સ્વીકારી
ગોંડલ તાલુકાના ભોજપરા ગામે સ્વામિત્વ યોજનામાં રહેલી ક્ષતિઓ મામલે ત્યાંના મહિલા સરપંચના પતિ વિપુલભાઈ પરમારે આત્મવિલોપનની ચીમકી આપી હતી, જેના પગલે તંત્રમાં પણ દોડધામ મચી ગઇ...