રાષ્ટ્રીય10 months ago
માર્ગ અકસ્માતમાં ઘાયલોને મળશે હોસ્પિટલોમાં મફત સારવાર, 4 મહિનામાં સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે આ યોજના
માર્ગ અકસ્માતમાં મોટાભાગના કિસ્સાઓમાં સારવારમાં વિલંબને કારણે મૃત્યુ થતાં હોય છે. ત્યારે આ ગંભીર મુદ્દાને ધ્યાનમાં રાખીને સરકાર ટૂંક સમયમાં માર્ગ અકસ્માતના કેસોમાં મફત સારવારની વ્યવસ્થા...