Uncategorized10 months ago
કોંગ્રેસ સાંસદને ઠેકાણે દરોડા: 300 કરોડ મળ્યા, ગણતરી હજુ ચાલુ
ઝારખંડના કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ સાહુ અને તેમની સાથે સંકળાયેલી કંપનીઓ પર આવકવેરા વિભાગના દરોડા સતત ત્રીજા દિવસે પણ ચાલુ રહ્યા હતા. શુક્રવારે પણ આવકવેરા અધિકારીઓએ...