ગુજરાત2 weeks ago
અમીન માર્ગ ઉપર કપડાંનો શો રૂમ ચલાવતી યુવતીને ભાગીદારે બેફામ ફટકારી
બે લાખ રૂપિયા રોકડા નહીં આપતા ઉશ્કેરાયેલા ચિરાગ ચંદારાણાએ માનેલી બહેનને રક્ષાબંધનના દિવસે જ પાંચ સેક્ધડમાં આઠ ફડાકા ઝીંકયા, સીસીટીવીમાં કંપારી છૂટી જાય તેવા દૃશ્યો પોલીસે...