ગુજરાત1 week ago
આંકડાશાસ્ત્ર અને ભૂગોળનું એક જ દિવસે પેપર હોવાથી વિદ્યાર્થીઓમાં કચવાટ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 27 ફેબ્રુઆરીથી લેવાનારી ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં આ વર્ષે ભૂગોળ અને આંકડાશાસ્ત્ર વિષયની પરીક્ષા એક જ દિવસે રખાતા...