કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં આર્થિક સર્વે 2026 રજૂ કર્યો હતો. સંસદમાં રજૂ કરાયેલા 2025-26 ના આર્થિક સર્વેમાં સરકારના છેલ્લા વર્ષ દરમિયાનના પ્રદર્શન,…
View More નાણામંત્રી નિર્મલા સીતારમણે આર્થિક સર્વે રજૂ કર્યો, GDP 6.8થી 7.2 ટકા રહેવાનો અંદાજGDP
ભારતનું ઘરગથ્થુ દેવું વધીને GDPના 41.3%, પાંચ વર્ષની સરેરાશથી વધુ
આમ છતાંય અન્ય ઉભરતા બજારના અર્થતંત્રોની તુલનામાં ઓછું માર્ચ 2025 ના અંતમાં ભારતનું ઘરગથ્થુ દેવું કુલ ઘરેલુ ઉત્પાદન (GDP) ના 41.3 ટકા થયું,…
View More ભારતનું ઘરગથ્થુ દેવું વધીને GDPના 41.3%, પાંચ વર્ષની સરેરાશથી વધુબુલેટ ટ્રેનની ઝડપે દોડી ભારતની અર્થવ્યવસ્થા: વર્ષના બીજા ક્વાર્ટરમાં GDP વૃદ્ધિ દર 8.2 ટકા રહ્યો
ભારતની અર્થવ્યવસ્થાએ ફરી એકવાર પોતાની મજબૂતી દર્શાવી છે. ચાલુ નાણાકીય વર્ષ (નાણાકીય વર્ષ 26) ના બીજા ક્વાર્ટરમાં, દેશનો GDP 8.2% ની મજબૂત ગતિએ વધ્યો…
View More બુલેટ ટ્રેનની ઝડપે દોડી ભારતની અર્થવ્યવસ્થા: વર્ષના બીજા ક્વાર્ટરમાં GDP વૃદ્ધિ દર 8.2 ટકા રહ્યોભારતમાં વ્યક્તિ દિઠ આવક 1,14,710 એ પહોંચી
આર્થિક અસમાનતા પણ ચરમસીમાએ, ઉતરાખંડ, રાજસ્થાન, પંજાબમાં સૌથી ધીમો વધારો, તેલંગણા, તમિલનાડુની આવક બમણી, સરકારી ડેટા જાહેર નવા જાહેર કરાયેલા સરકારી ડેટા અનુસાર, છેલ્લા દાયકામાં,…
View More ભારતમાં વ્યક્તિ દિઠ આવક 1,14,710 એ પહોંચીઆવતા વર્ષે દેશનો GDP 6.5 ટકાના દરે ગ્રોથ કરશે, ફુગાવામાં પણ ઘટાડાની શક્યતા: મૂડીઝ
આગામી નાણાકીય વર્ષ (2025-26)માં ભારતનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) વૃદ્ધિ દર 6.5 ટકાથી વધુ રહેશે. મૂડીઝ રેટિંગ્સે આ અનુમાન લગાવ્યું છે. ચાલુ નાણાકીય…
View More આવતા વર્ષે દેશનો GDP 6.5 ટકાના દરે ગ્રોથ કરશે, ફુગાવામાં પણ ઘટાડાની શક્યતા: મૂડીઝGDPમાં વધારો: ઓલ ઇઝ વેલની આલબેલ
ત્રીજા કવાર્ટરમાં વપરાશ આધારિત ક્ષેત્રોમાં માંગ વધવાથી અર્થતંત્રને ઇંધણ મળ્યું નાણાકીય વર્ષ 2024-25માં ભારતનું ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ શું હશે તેના આંકડા આજે જાહેર કરાયા છે.…
View More GDPમાં વધારો: ઓલ ઇઝ વેલની આલબેલ