Uncategorized9 months ago
મને અને મારી રમતને સમજે તેવો પુરુષ ગમશે: સ્મૃતિ મંધાના
ભારતીય ક્રિકેટ ટીમના યુવા સ્ટાર ક્રિકેટર સ્મૃતિ મંધાના અને ઈશાન કિશન હાલમાં સદીના મહાનાયક અમિતાભ બચ્ચનના પ્રખ્યાત શોમાં જોવા મળ્યા હતા. કોન બનેગા કરોડપતિના આ એપિસોડમાં...