ગુજરાત9 months ago
કાલથી અમદાવાદથી રાજ્યના દરેક યાત્રાધામ જવા મળશે હેલિકોપ્ટર સેવા
ગુજરાતમાં પ્રવાસીઓ માટે હવે અમદાવાદથી કોઈપણ યાત્રાધામ પહોંચવા માટે હેલિકોપ્ટરની સેવા શરૂૂ થશે. અમદાવાદ બેઝ્ડ એરોટ્રાન્સ પરથી આ સેવા શરૂૂ કરવામાં આવશે. આગામી 27 ડિસેમ્બરથી મુખ્યમંત્રી...