ગુજરાત1 month ago
મોત સુધી મિત્રતા: બાઇક અકસ્માતમાં મિત્રનું મોત નીપજતા યુવાને વિયોગમાં કર્યો આપઘાત
જેતપુરના પાંચ પીપળાથી લુણાગરી ગામે જતા બંને યુવકનું બાઇક સ્લિપ થતા કેરાળીના આધેડનું મોત નીપજતા શ્રમિક યુવાને વાડીએ જઇ ફાંસો ખાઇ જીવ દીધો જેતપુરના કેરાળી ગામે...