ગુજરાત2 weeks ago
હરિપર પાળમાં બે જૂથ વચચે ધીંગાણા પાછળ સરપંચની ચૂંટણીનો ડખો : ચાર શખ્સોની ધરપકડ
છેલ્લા બે વર્ષથી ચાલતી અદાવતમાં બળતામાં ઘી હોમાયું : બન્ને જૂથના ચાર સભ્યો ઘાયલ રાજકોટની ભાગોળે હરીપરપાળ ગામે શનિવારે બે આહીર જુથ વચ્ચે સશસ્ત્ર ધીંગાણુ ખેલાયું...