ક્રાઇમ3 weeks ago
પુણેમાં પૂર્વ NCP કોર્પોરેટરની જાહેરમાં ગોળી મારી હત્યા, હુમલાખોરે પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યા
મહારાષ્ટ્રના પુણેમાં ગઈ કાલે એનસીપીના પૂર્વ કાઉન્સિલરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મૃતક પૂર્વ કાઉન્સિલરનું નામ વનરાજ અંદેકર જણાવવામાં આવી રહ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર,...