rajkot9 months ago
ઔદ્યોગિક વિસ્તારમાં વધુ 4 મિલકતો સીલ, 36 બાકીદારોને જપ્તીની નોટિસ
મનપાના વેરાવિભાગ દ્વારા બાકી મિલ્કત વેરા મુદ્દે પઠાણી ઉઘરાણી શરૂ કરી છે. જે અંતર્ગત આજરોજ ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં વધુ ચાર મિલ્કત સીલ કરી 36 આસામીઓને જપ્તીની નોટિસ...