ભારતીય ટીમ સાઉથ આફ્રિકામાં અત્યાર સુધી ક્યારેય ટેસ્ટ સિરીઝ જીતી શકી નથી. આ વખતે આશા હતી કે રોહિતની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા આ કમાલ કરી દેશે. પરંતુ...
ભારતમાં પ્રથમ વાર મલ્ટી સ્પોર્ટસ બીચ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યુ છે. આગામી જાન્યુઆરી માસના પ્રથમ સપ્તાહથી સુંદર ટાપુ દીવમાં તે રમાનાર છે. સંઘ પ્રદેશ દીવમાં આયોજીત...
જ્યોતિષપીઠના શંકરાચાર્યએ શિયાળાની ઋતુમાં ચાર ધામની મુલાકાત લેવાની પૌરાણિક કથાને તોડવા પહેલ કરી છે. ઈતિહાસમાં આ પ્રથમ વખત બનશે જ્યારે શંકરાચાર્ય શિયાળાની ચાર ધામ યાત્રા કરશે....
વર્ષ 2023 શાહરૂૂખ ખાન માટે અત્યાર સુધીનું સૌથી ખાસ વર્ષ રહ્યું છે. તેમની ફિલ્મ જવાન, પઠાનને દુનિયાભરમાં તહેલકો મચાવ્યો છે. હવે એક્ટરની ફિલ્મ ડંકી પણ એક...
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના વાસાવડ ગામે રહેતી પરિણીતાએ સુરત ખાતે રહેતા પતિ સામે બીજી પત્ની લાવીને તેને ત્રાસ આપી ઘરમાંથી કાઢી મુકયાની મહિલા પોલીસ મથકમાં ફરિયાદ...
અમદાવાદ પોલીસની ગુના નિવારણ શાખા અને બાવળા પોલીસે ગુરૂૂવારે મોડી સાંજે બાવળા રાજકોટ હાઇવે પર એસિડના ટેન્કરમાં બનાવેલા ખાસ ખાનામાં છુપાવેલો રૂૂપિયા 25 લાખની કિંમતનો વિદેશી...