રાષ્ટ્રીય2 days ago
હવે ચિકનગુનિયા તાવ પહેલા જેવો નથી, મગજ પર કરી રહ્યો છે હુમલો, જાણો લક્ષણો
દેશના વિવિધ રાજ્યોમાં ચિકનગુનિયા તાવના કેસો વધી રહ્યા છે. પરંતુ મોટાભાગના કેસ મહારાષ્ટ્રના પુણેથી આવી રહ્યા છે. પુણેમાં અત્યાર સુધીમાં 2 હજાર કેસ નોંધાયા છે. ચિકનગુનિયા...