સુરેન્દ્રનગર9 months ago
ચોટીલાના મોલડીમાં જૂની અદાવતમાં પ્રૌઢા ઉપર દિયર અને દેરાણીનો હુમલો
ચોટીલા તાલુકાના મોલડી ગામે જુની અદાવતમાં પ્રોઢા ઉપર દિયર અને દેરાણી સહિતના પરિવારે ઝઘડો કરી માર માર્યો હતો પ્રોઢાને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા....