ગુજરાત3 weeks ago
તહેવારોની રજામાં એમ્બ્યુલન્સ ચાલકોએ ચલાવી ઉઘાડી લૂંટ
સિવિલ હોસ્પિટલમાં ગરીબોની સેવાના નામે ગેરલાભ ઉઠાવાતો હોવાની વ્યાપક ફરિયાદો, મોતનો પણ મલાજો જન્માષ્ટમી પર્વના ત્રણ દિવસો દરમિયાન શહેરીજનો યેનકેન પ્રકારે વ્યાપક વરસાદ વચ્ચે હેરાન પરેશાન...