ગુજરાત2 months ago
ફીમેલ હેલ્થ વર્કરની નોકરી અપાવવાના બહાને 16 નોકરીવાંછુ પાસેથી 43.50 લાખની છેતરપિંડી
મંત્રીના પી.એની ઓળખાણ આપનાર શખ્સ સહિતની ત્રિપુટી સામે બોટાદ પોલીસમાં નોંધાતો ગુનો બોટાદમાં રહેતી એક મહિલા તથા અન્યોને ફિમેલ હેલ્થ વર્કરની નોકરીની લાલચ આપીને રૂ.43,50,000ની છેતરપિંડીની...