રાષ્ટ્રીય2 months ago
કેરળના વાયનાડમાં ભૂસ્ખલનથી ત્રણ બાળકો સહિત 8 લોકોના મોત,100થી વધુ લોકો ફસાયાની આશંકા
આજે (મંગળવારે) વહેલી સવારે કેરળના વાયનાડ જિલ્લામાં મેપ્પડી નજીકના પહાડી વિસ્તારોમાં એક વિશાળ ભૂસ્ખલન થયું હતું. મળતી માહિતી મુજબ ઘણા લોકો તેમાં ફસાયા હોવાની આશંકા છે....