rajkot9 months ago
ધોરાજીમાં નિકાસ પ્રતિબંધના વિરોધમાં ખેડૂતો દ્વારા ડુંગળીને સમાધિ અપાઇ
રાજકોટ જીલ્લાના ઘોરાજીના ખેડૂતે પોતાના ખેતરમા ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ કરવામા આવેલ છે તેના વિરોધ મા પોતાના ખેતરમા ડુંગળી ની સમાધી કાર્યક્રમ કર્યો. કેન્દ્ર સરકાર દ્વારા...