ક્રાઇમ2 months ago
ઘી, ચીઝ બાદ હવે સુરતમાંથી રૂા.6 કરોડની નક્લી ઘડિયાળો ઝડપાઇ
નકલી ઘી અને ચીઝ બાદ સુરતમાં પણ ડુપ્લીકેટ ઘડિયાળોનો ધંધો ફૂલ્યોફાલ્યો હતો. વરાછા વિસ્તારમાં આવેલી એક દુકાનમાં બ્રાન્ડેડ ઘડિયાળોના નામે ડુપ્લીકેટ ઘડિયાળોનું વેચાણ કરીને ગ્રાહકો સાથે...