ક્રાઇમ2 months ago
સુરતના ઓલપાડમાંથી ઝડપાઈ નકલી આયુર્વેદિક દવાઓ, ફેક્ટરીમાંથી 11.60 લાખનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો
સુરતની ફેકટરીમાંથી ૧૧.૬૦ લાખની કિંમતનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો. સુરતના ઓલપાડ ખાતે પરવાનગી વગર આયુર્વેદિક બનાવટોનું ગેરકાયદેસર રીતે ઉત્પાદન કરતી ફેક્ટરી પર રાજ્યના ખોરાક અને...