ગુજરાત2 weeks ago
તમાકુ-ગુટખા-પાન મસાલા પરનો પ્રતિબંધ વધુ એક વર્ષ માટે લંબાવાયો
સંગ્રહ-વેચાણ-વિતરણ ઉપર પ્રતિબંધ યથાવત રાજ્યમાં હાલમાં તમાકુ અથવા નિકોટિન ધરાવતા ગુટખા અને પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર પ્રતિબંધ છે. રાજ્યના નાગરિકોના સ્વાસ્થ્યને સુધારવા માટે...