ગુજરાત2 weeks ago
મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વિકાસ ખર્ચ માટે રૂા. 99.60 લાખના ખર્ચને બહાલી
રોડ-રસ્તા-વોટર વર્કસના નવા કામો મંજૂર જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની તાજેતરમાં મળેલી બેઠકમાં શહેરના વિકાસ માટે અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. આ બેઠકમાં શહેરમાં થયેલા ભારે...