ગુજરાત6 days ago
આત્મીય યુનિ.દ્વારા અન્વેષણા હેકેથોન ઇવેન્ટ યોજાઇ
સતત 36 કલાક સમાજ અને ઇન્ડસ્ટ્રીનાં મૂંઝવતા પ્રોબ્લેમ્સને વિદ્યાર્થીઓએ પ્રોટોટાઇપ પ્રેક્ટિકલ મોડેલ, હાર્ડવેર તેમજ કોડિંકગથી સસ્ટેનેબલ રીતે સોલ્વ કર્યા આત્મીય યુનિવર્સિટીમાં સતત છ વર્ષથી હેકેથોન યોજાઈ...