Sports9 months ago
યુરોપની સર્વશ્રેષ્ઠ ચેસ પ્રતિભા બની 8 વર્ષની બ્રિટિશ-ભારતીય છોકરી
આઠ વર્ષની બ્રિટિશ-ભારતીય સ્કૂલ વિદ્યાર્થિની બોધના શિવાનંદને ચેસની રમતમાં ઈતિહાસ સર્જ્યો છે. તે એક યૂરોપીયન ચેસ સ્પર્ધામાં સુપર ટેલેન્ટેડ સર્વશ્રેષ્ઠ મહિલા ખેલાડી તરીકે ઘોષિત કરાઈ છે....