આંતરરાષ્ટ્રીય3 weeks ago
વિશ્વભરમાં ઠપ્પ થયું એલોન મસ્કનું ટ્વિટર પ્લેટફોર્મ..એરર આવતાં લાખો યુઝર્સ થયા પરેશાન, ભારતમાં પણ અસર
માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ X આજે વિશ્વભરના ઘણા વપરાશકર્તાઓ માટે બંધ થઈ ગયું. અબજોપતિ ઉદ્યોગપતિ અને ટેસ્લાના સીઈઓ એલોન મસ્કની માલિકીની Xની સેવાઓ થોડા સમય માટે સંપૂર્ણ રીતે...