સમગ્ર રાજ્ય સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ આગામી રવિવાર તારીખ 22 ના રોજ ગ્રામ પંચાયતની સામાન્ય, વિભાજન અને મધ્યસત્ર ચૂંટણી યોજવામાં આવી છે. ત્યારે જિલ્લાના…
View More દ્વારકા જિલ્લામાં કાલે ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં 1.19 લાખ મતદારો કરશે મતદાનElection
મોરબી જિલ્લાની 40 ગ્રામ પંચાયતમાં આવતીકાલે સરપંચ માટે થશે મતદાન
મોરબી જીલ્લામાં 22 જૂન 2025ના રોજ 40 ગ્રામ પંચાયતોમાં સામાન્ય, મધ્યસત્ર, સરપંચ અને વોર્ડસભ્યોની પેટા ચૂંટણી યોજાશે. કુલ 79 મતદાન મથકો નિર્ધારિત થયા છે અને…
View More મોરબી જિલ્લાની 40 ગ્રામ પંચાયતમાં આવતીકાલે સરપંચ માટે થશે મતદાનરાજકોટ જિલ્લાની 64 ગ્રામ પંચાયતોની સામાન્ય અને 22ની રવિવારે પેટાચૂંટણી
2.18 લાખ બેલેટ પર છપાવાયા, 74 બિલ્ડિંગોમાં મતદાનની વ્યવસ્થા સમગ્ર ગુજરાત રાજ્યમાં રવિવાર, 22 જૂનના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. ત્યારે રાજકોટ…
View More રાજકોટ જિલ્લાની 64 ગ્રામ પંચાયતોની સામાન્ય અને 22ની રવિવારે પેટાચૂંટણીજિલ્લાની 187 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે તંત્ર સજ્જ
426 મતદાન મથક, 4.42 લાખ મતદારો, 2244 ચૂંટણી સ્ટાફ, કાયદો વ્યવસ્થા માટે 1500 પોલીસની નિમણૂક જામનગર જિલ્લામાં આવેલ ધ્રોલ, કાલાવડ, જામજોધપુર, જામનગર, લાલપુર તથા જોડિયા…
View More જિલ્લાની 187 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે તંત્ર સજ્જકડી-વિસાવદરમાં પેટા ચૂંટણીનું મતદાન, મતદાન કેન્દ્રોની બહાર મતદારોની લાગી લાઈનો, જાણો કેટલું થયું વોટીંગ
રાજ્યના કડી-વિસાવદર સહિત દેશના ચાર રાજ્યોની 5 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. આજે 19 જૂને મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી…
View More કડી-વિસાવદરમાં પેટા ચૂંટણીનું મતદાન, મતદાન કેન્દ્રોની બહાર મતદારોની લાગી લાઈનો, જાણો કેટલું થયું વોટીંગકોંગ્રેસ બાદ ભાજપના ઉમેદવારનું સ્ટિંગ કર્યાનો ‘આપ’નો દાવો
વિસાવદરમાં ‘આપ’ના નેતાને કોંગ્રેસે બે લાખ આપ્યાના દાવા બાદ જૂનાગઢ પંથકમાં ભાજપના ઉમેદવારે વિદેશી દારૂ ઉતાર્યાના આક્ષેપથી ખળભળાટ, કાલે મતદાન વિસાવદરની ચુંટણીનાં મતદાન માટે ગણત્રીનાં…
View More કોંગ્રેસ બાદ ભાજપના ઉમેદવારનું સ્ટિંગ કર્યાનો ‘આપ’નો દાવોવિસાવદર પેટા ચૂંટણીમાં પ્રચારના ભૂંગળા બંધ: કાલે જજમેન્ટ ડે
ભાજપનો 17 વર્ષનો વનવાસ પૂરો થશે કે પછી ઝાડુ ફરશે? કોંગ્રેસ અને શંકરસિંહ બાપુ સતાના સમીકરણો ઉથલાવશે કે ફરી પાણીમાં બેસશે? ભારે વરસાદની આગાહી વચ્ચે…
View More વિસાવદર પેટા ચૂંટણીમાં પ્રચારના ભૂંગળા બંધ: કાલે જજમેન્ટ ડેફૂલઝર ગામે સરપંચ પદના ઉમેદવારને ત્યાં શૌચાલય ન હોવાથી ફોર્મ રદ, હરિફ બિનહરીફ
વિંછીયા તાલુકાના ફુલઝર ગામે ગ્રામ પંચાયતની જુદા-જુદા વોર્ડની સમગ્ર પેનલ અગાઉ જ બિનહરિફ થઈ હતી. પરંતુ ફુલઝર ગ્રામ પંચાયત સરપંચપદ માટે ચનાભાઈ કરશનભાઈ વાળોદરા તથા…
View More ફૂલઝર ગામે સરપંચ પદના ઉમેદવારને ત્યાં શૌચાલય ન હોવાથી ફોર્મ રદ, હરિફ બિનહરીફવિસાવદર પેટા ચૂંટણી માટે પારદર્શક રીતે બેલેટ, કંટ્રોલ યુનિટનું બીજુ રેન્ડિમાઇઝેશન કરાયું
બેલેટ તથા કંટ્રોલ યુનિટ અને VVPAT કયા મતદાન મથક પર જશે તે નિર્ધારિત થયું વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે આજે જનરલ ઓબ્ઝર્વર હીરાલાલ, પ્રાંત અને…
View More વિસાવદર પેટા ચૂંટણી માટે પારદર્શક રીતે બેલેટ, કંટ્રોલ યુનિટનું બીજુ રેન્ડિમાઇઝેશન કરાયુંરાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગ્રામ પંચાયત ચૂંટણીની તૈયારી પૂર્ણ: 38 બિનહરીફ
ગાંધીનગર ખાતે આવતીકાલે પ્રાંત અધિકારીઓને અપાશે તાલીમ રાજકોટ જિલ્લામાં આગામી 22 જૂન, 2025 ના રોજ યોજાનારી ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર ચૂંટણીને લઈને વહીવટી તંત્ર દ્વારા તમામ…
View More રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગ્રામ પંચાયત ચૂંટણીની તૈયારી પૂર્ણ: 38 બિનહરીફ