Uncategorized10 months ago
ચૂંટણી પરિણામોની ગુંજ સમગ્ર વિશ્વમાં સંભળાશે: કાર્યકર્તાઓને મોદીનું સંબોધન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજેપી હેડક્વાર્ટર પહોંચ્યા. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને પાર્ટી અધ્યક્ષ જે.પી. નડ્ડાએ માળા પહેરાવી તેમનું સ્વાગત કર્યું હતું....