આંતરરાષ્ટ્રીય1 month ago
ભૂકંપના આંચકાથી ફરી ધણધણ્યું જાપાન, 7.1ની તીવ્રતાનો આવ્યો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
જાપાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.1 માપવામાં આવી છે. ભૂકંપની સાથે સુનામીની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. ભૂકંપના આ...