પબ્લિક ટ્રસ્ટના ફંડના ફાળાની રકમ હવે ઇ-પેમેન્ટથી જમા કરાવી શકાશે

  કાયદા મંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગર ખાતેથી રાજ્યની તમામ ચેરીટી કમિશનરની કચેરીઓમાં આવતા પી.ટી.એ.(પબ્લીક ટ્રસ્ટ) ફંડના ફાળાની રકમ જમા કરાવવા માટે ઇ-પેમેન્ટ સેવાનો શુભારંભ કરાવ્યો…

View More પબ્લિક ટ્રસ્ટના ફંડના ફાળાની રકમ હવે ઇ-પેમેન્ટથી જમા કરાવી શકાશે