બેટ દ્વારકામાં પણ પોલીસ તંત્ર એલર્ટ, હોટેલ ચેકિંગ, વાહન ચેકિંગ સહિતની કડક ઝુંબેશ દિલ્હીના લાલ કિલ્લા ખાતે સોમવારે સાંજે થયેલા કાર બ્લાસ્ટ બાદ સમગ્ર રાજ્યની…
View More દિલ્હી બ્લાસ્ટને અનુલક્ષીને યાત્રાધામ દ્વારકામાં સઘન ચેકિંગdwarka news
દ્વારકાની ગોમતી નદીમાં બે યાત્રિક યુવાનો તણાયા
યાત્રાધામ દ્વારકામાં આવેલી ગોમતી નદીમાં ન્હાવા પડેલા બે યુવાનો ગોમતી નદીના પાણીમાં ડુબ્યા લાગ્યા બાદ આ બંનેને સ્થાનિકો તરવૈયાઓએ બચાવી લીધા હતા.દ્વારકાના જગત મંદિરમાં દરરોજ…
View More દ્વારકાની ગોમતી નદીમાં બે યાત્રિક યુવાનો તણાયાદ્વારકા જિલ્લા પોલીસનું ‘ઓપરેશન ક્લિન’, ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા વુધ છ ડોક્ટરો ઝડપાયા
પ્રેક્ટિશનર એકટની કલમ હેઠળ ગુનો નોંધાયો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગર ડોક્ટર બની બેઠેલા શખ્સો દ્વારા લોકોના જીવ અને શારીરિક…
View More દ્વારકા જિલ્લા પોલીસનું ‘ઓપરેશન ક્લિન’, ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા વુધ છ ડોક્ટરો ઝડપાયાન્યારા કંપનીના કોલસામાં ભેળસેળ કરનાર આઠ આરોપીઓની ધરપકડ
નાયરા કંપનીમાંથી સુત્રાપાડા જીએચસીએલ કકું.માં પહોંચાડવામાં આવતા પેટ કોકના જથ્થામાં ભેળસેળ કરાતી હોવાની મળેલ બાતમીના આધારે દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબીની ટીમ દ્વારા ખંભાળીયાના કંચનપુર જીઆઈડીસીમાં…
View More ન્યારા કંપનીના કોલસામાં ભેળસેળ કરનાર આઠ આરોપીઓની ધરપકડદ્વારકાનો સુદામા સેતુ ત્રણ વર્ષથી બંધ : લાખોનું નુકસાન
સમારકામના બહાને બંધ કરેલ સેતુ નાતાલ પહેલા શરૂ કરવાની પ્રવાસીઓ અને અગ્રણીઓની માંગ યાત્રાધામ દ્વારકાની પવિત્ર ગોમતી નદી પર બનાવાયેલ ફુટ બ્રીજ સુદામા સેતુ વર્ષ…
View More દ્વારકાનો સુદામા સેતુ ત્રણ વર્ષથી બંધ : લાખોનું નુકસાનદ્વારકાના મિઠાપુર નજીક પાડલી ગામે દીપડો પહોંચ્યો
સીસીટીવી કેમેરામાં કેદ વન વિભાગ હરકતમાં આવ્યું બે પાંજરા મુકયા ગુજરાત મિરર, દ્વારકા તા.5- દ્વારકાના મિઠાપુર ગામ નજીક પાડલી ગામ પાસે છેલ્લા કેટલાક દિવસોથી એક…
View More દ્વારકાના મિઠાપુર નજીક પાડલી ગામે દીપડો પહોંચ્યોદ્વારકાના જગતમદિરમાં 11 હજાર દિવડા પ્રગટાવી ઉજવાશે દેવદિવાળી
કારતક મહિનામાં દીવડાની પુજા તથા દીપદાનનું વિશેષ મહત્ત્વ છે. ત્યારે દ્વારકાધીશના જગતમંદિરમાં આવેલા રાણીવાસમાં કારતક સુદ પુર્ણિમા એટલે કે દેવદિવાળીના પાવન અવસરે સાંજના સમયે લક્ષ્મીજીના…
View More દ્વારકાના જગતમદિરમાં 11 હજાર દિવડા પ્રગટાવી ઉજવાશે દેવદિવાળીદ્વારકામાં પ્રેમ લગ્નનો ખાર રાખી, યુવતીના ભાઈ સહિત ચાર દ્વારા યુવાનનું અપહરણ
દ્વારકા વિસ્તારમાં રહેતા અને મૂળ મહારાષ્ટ્ર રાજ્યના એક શ્રમિક યુવાને થોડા સમય પૂર્વે પ્રેમ લગ્ન કર્યા હોય, આ બાબત યુવતીના ભાઈઓને ન ગમતા ચાર શખ્સોએ…
View More દ્વારકામાં પ્રેમ લગ્નનો ખાર રાખી, યુવતીના ભાઈ સહિત ચાર દ્વારા યુવાનનું અપહરણડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા બે શખ્સો ઝબ્બે
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના સણખલા ગામે મેઈન બજારમાં ચિરાગ સાર્દુલભાઈ ડેર નામના 46 વર્ષના શખ્સ દ્વારા માન્યતા પ્રાપ્ત મેડિકલ પ્રેક્ટિસ માટેની ડિગ્રી વગર પોતે…
View More ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા બે શખ્સો ઝબ્બેદ્વારકા નજીક અજાણ્યા વાહનની ઠોકરે પરપ્રાંતિય પ્રૌઢનું મૃત્યુ
અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધાયો દ્વારકા – પોરબંદર હાઈવે પર દ્વારકાથી 28 કી.મી. દૂર કુરંગા ગામ પાસે આવેલા ઓવરબ્રિજ પાસે ઊભા રહેલા દિલીપભાઈ ધર્મેન્દ્રભાઈ…
View More દ્વારકા નજીક અજાણ્યા વાહનની ઠોકરે પરપ્રાંતિય પ્રૌઢનું મૃત્યુ