રાષ્ટ્રીય2 weeks ago
મણિપુરમાં હિંસાનો નવો રાઉન્ડ,આતંકીઓ દ્વારા ડ્રોન-RPGથી હુમલા, બેનાં મોત
મેઇતેઇના કૌટુક ગામ પર સાત રોકેટ છોડાયા, સમગ્ર રાજ્યમાં હાઇએલર્ટ ઘણા મહિનાઓ પછી મણિપુરના આંતર-જિલ્લા સીમા વિસ્તારોમાં હિંસાની ભડકેલી ઘટનામાં, બે લોકો માર્યા ગયા છે અને...