ગુજરાત2 weeks ago
ખ્યાતિકાંડમાં સંડોવાયેલા ડો. વઝીરાણીનું લાઈસન્સ 3 વર્ષ માટે રદ કરતી GMC
અમદાવાદમાં આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓના ખોટા ઓપરેશન કરી મોતને ઘાટ ઉતારી દેનારા ડોક્ટર પ્રશાંત વઝીરાણી સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ખ્યાતિ હોસ્પિટલ કેસમાં ક્રાઈમ બ્રાન્ચ...