રાજ્યના ભૂતપૂર્વ ડીજીપી અરૂણકુમાર ભાર્ગવનું નિધન

ગુજરાતના નિવૃત્ત DGP અરુણકુમાર ભાર્ગવ (એ.કે.ભાર્ગવ)નું 80 વર્ષની વયે નિધન થયું હતું. તેઓ છેલ્લા લાંબા સમયથી કિડનીની બીમારીના કારણે હોસ્પિટલમાં દાખલ હતા. ગાંધીનગરમાં તેમણે અંતિમ…

View More રાજ્યના ભૂતપૂર્વ ડીજીપી અરૂણકુમાર ભાર્ગવનું નિધન